Dushman Thi Vadhare Potana Nadi Jay Lyrics in Gujarati

Dushman Thi Vadhare Potana Nadi Jay - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Viral Nayta & Vikram Abluva
Music : Mahesh Savala & Nitin Solanki , Label : Jhankar Music
 
Dushman Thi Vadhare Potana Nadi Jay Lyrics in Gujarati
| દુશ્મનથી વધારે પોતાના નડી જાય લિરિક્સ ગુજરાતીમાં |
 
દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે (૨)
કદી ના રુજાય એવા વાર કરી જાય છે
હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
કદી ના રુજાય એવા વાર કરી જાય છે
હો ભુલ મારી આજે હમ જાય છે મને
પોતાની નતી માનવાની તને (૨)
હો આજે હોઠ ને હસાવુ પણ આંખો રડી જાય છે
હો મુજ થી ના સેવાય એવા દર્દ દિલ મા થાય છે
હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
કદી ના રુજાય એવા વાર કરી જાય છે....

હો દવ લગાડીયો તેતો મારા દલડે
બળે મારુ કળજુ ને આંખે આંશુ પડે
હો સમજયા રમકડુ તમે મારા દિલને
ભોળો જાણીને મને છેત્રિયો તમે મને
હો સમજી સકી ના યે મારો રે પ્યાર
વગર વાકે તોડ્યા દિલના મારા તાર (૨)
દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે ....

હો મતલબી દુનિયા ના મતલબી માણસો
કોઈ કોઈ ના પર ભરોશો ના કરશો
હો હદ થી વધારે જેનો રાખ્યો મેં વિશ્વાસ  રે
એજ મુકી ગયા અધુરી દિલની આસ રે
હો આંખ મા આંસુ દર્દ દિલ મા છલકાય છે
મારા દુઃખ દર્દ એને કયા સમજાય છે (૨)
દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે
હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે .... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »