Laadki Lyrics in Gujarati | લાડકી લિરિક્સ ગુજરાતીમાં

Laadki - Kirtidan Gadhvi
Singers -Taniskha Sanghvi , Kirtidan Gadhvi , Rekha Bhardwaj
Lyrics - Priya Saraiya , Music - Sachin-Jigar
Label - Coke Studio India
 
Laadki Lyrics in Gujarati
| લાડકી લિરિક્સ ગુજરાતીમાં |
 
दोरी ये खिंचे दोरी
पलने कि धुन मोरी
मेरे सपनों को झुलाया सारी रात
भले बगीयाँ तेरी छोड़ी, भले नींदया तेरी चोरी
बस ईतीसी याद तो
रखी यो मेरी बात
तेरी लाड़की मैं, तेरी लाड़की मैं
तेरी लाड़की मैं छोड़ुंगी ना तेरा हाथ
तेरी लाड़की मैं

હે ...મારી લાડકી..
ઓ રે ઓ પારેવડા
તૂં કાલે ઉંડી જા જે રે...

ઓ રે ઓ રે પારેવડા
તૂં કાલે ઉંડી જા જે રે...
મારી હાટુ રઈ જા ને
આજની રાત..
મારી હાટુ રઈ જા ને
આજની રાત...

હે આંબલીને પીપળી રે...
હે હે ઓલી આંબલીને પીપળી રે...
જો શે તારી વાટ રે..
ભેળા મળી કરીશું અમે ફરીયાદ...
મારી લાડકીને ખમ્મા ઘણી,
મારી દિકરીને ખમ્મા ઘણી
મારી લાડકી રે નાનકડી
ફરી ઝાલી લે મારો હાથ...
મારી લાડકી રે હે મીઠુડી
અમે જોશુ તારી વાટ...

बाबूल मोरे...
बाबूल मोरे...
ईतनी सी अरज मोरी सुनीयो

तेरी लाड़की मैं, रहूंगी तेरी लाड़ली मैं...
कितनी भी दूर तो से मैं चाहें रहूँ...

जरा आँच भी जो, कभी मुझपें थी आती
भर जाती थी अँखीयाँ तेरी जाने है तूँ
फिर ऐसा भी क्या तेरा मुझसे बैर...
कर परायी मोहे, मुख लीया कयुं फार
पास ही अपने रखले कुछ देर...
उड़ जाएँ गा पाँखी हो ते ही सँवेर...
तेरी लाड़की मैं, तेरी लाड़की मैं...
तेरी लाड़की मैं छोड़ुंगी ना तेरा हाथ...
तेरी लाड़की मैं...

હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડીને ખમ્મા ઘણી
હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડીને ઘણી ખમ્મા...
લાડકડીને ઘણી ખમ્મા.
www.gujaratitracks.com

એ... સાજન તારા સંભારણા હાં...
અરે રે મને વાયુના ઘેરા વળે
મારે કળજ... કળજ કેરે કાન હાલે,
એક એક રે આવી ચંચુ ભરે... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »