Hu Tara Dil Ma Tu Mara Dil Ma Lyrics in Gujarati

 Hu Tara Dil Ma Tu Mara Dil Ma - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Dhaval Kapadiya
Lyrics : Ketan Barot , Label - Saregama India Limited
 
Hu Tara Dil Ma Tu Mara Dil Ma Lyrics in Gujarati
|  હું તારા દિલમાં તું મારા દિલમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં...(2)
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં

હો આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ...(2)
નહિ છોડું તારો સાથ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં...(2)
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં

હો તારી રે આખો માં હાચો પ્રેમ રે દેખાય છે
મારા પાછળ ગોંડી છે તું ચોખ્ખું એ વર્તાય છે
હો એક તું દુનિયા માં મને વાલ કરનારી
રોજ મને મળે તું એક દાડો ના ચૂકનારી
www.gujaratitracks.com

જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ..(2)
બસ તું જ મારો શ્વાસ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં...(2)
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં

હો મારા વિષે કાયમ તું તો બોવ રે વિચારતી
મારી બધી તેવો ને તું સારી રીતે જાણતી
હો ખબર મારી લેતી તૂતો રાત હોય કે દાડો
મને કેતી હવે ભવે તુજ રેજે મારો

આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ...(2)
માનું રામ નો રે પાડ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં...(2)
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »