The Og Garbo Lyrics in Gujarati

The Og Garbo
Singers - Parth Oza & Parth Bharat Thakkar
Music - Parth Bharat Thakkar , Lyrics - Jui Parth
Label - Parth Bharat Thakkar
 
The Og Garbo Lyrics in Gujarati
| ધ ઓજી ગરબો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

અંતરનાં આંગણે ગરબે રમવા આવજે મા
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે મા
ઊરે આનંદ લઈ આવ રે મા ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

ચોકે પૂર્યા રંગ આવજે મા ખમ્મા ખમ્મા
સાહેલીઓ સંગ લાવજે મા ખમ્મા ખમ્મા
બહુચર બાળા આવજે મા ખમ્મા ખમ્મા
ચંડી-ચામુંડા આવજે મા ખમ્મા ખમ્મા

અંતરનાં આંગણે ગરબે રમવા આવજે મા
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે મા
ઊરે આનંદ લઈ આવ રે મા ખમ્મા ખમ્મા

હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
www.gujaratitracks.com
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા

હે જી જી જી રે…
રૂમઝૂમ કરતા આવો માડી
હે રૂમઝૂમ કરતા આવો માડી
આસોની નવરાતે આ
ઘેલા ઘેલા થાતા લોકો
સૌની રક્ષા કરજો મા
હે કોટી કોટી વંદન તુજને
એવી ભોળી ભવાની મા
જય ઓમકારી સિંહ સવારી
ખમ્મા તુજને જગદંબા...

હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »