Swagat Chhe Tamaru Amara Dilma Lyrics in Gujarati

Swagat Chhe Tamaru Amara Dilma - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Hitesh Sobhasan
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Swagat Chhe Tamaru Amara Dilma Lyrics in Gujarati
| સ્વાગત છે તમારુ અમારા દિલમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
હો આવો આવો હો મોઘેરા મહેમાન
તમે રે ભલે રે પધાર્યા
હો ભલે રે પધાર્યા તમે દિલના આંગણા રે સજાવ્યા
હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે  
હો આભાર તમારો  સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇને આવ્યા સુખ દુઃખના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો હો સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગીમાં આવ્યા તમે  
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....
www.gujaratitracks.com

હો ડગલે ને પગલે વાગશે દુઃખના રે કાંટા
લડી લયશુ દુઃખ હામે પડશુ ના રે પાછા
હો હો એક બીજ માટે બન્યા એક બીજથી છે આશા
હાચા થઈ જોડે રેશુ મળશે ના નિરાશા
હો મારી જીંદગી માં જીવ તમે છો યાર
એક બીજ માટે રહીશુ વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે અમારુ જીંદગી માં આવ્યા તમે
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....

હો મલે જેટલુ એમા આપણે ખુશ રહી જાશુ
જાવબદારી મારી તને નહી આવાદુ આંશુ
હો વચન છે મારુ બધી વાત તારી માનશુ
તારા ખિલાફ કોઇ વાત ના હાંભલશુ
હો તમે તકદીર છો અમારી રે યાર
મારી જીંદગીના તમે વફાદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
સ્વાગત છે તમારુ અમારા દિલમાં
હો નશીબ છે  અમારુ જીંદગી માં આવ્યા
હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને....

હો આભાર તમારો સ્વર્ગ અહિ દઇ દિધુ મને
થઇ ને આવ્યા સુખ દુઃખ ના ભાગીદાર
સાથે સાતો જન્મ જીવશુ સાથીદાર
સ્વાગત છે તમારુ અમારા દિલમાં....
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »