Taliyona Taale Gori Garbe Lyrics in Gujarati

Taliyona Taale Gori Garbe - Pamela Jain
Singer : Pamela Jain , Music: Appu
Label : Soor Mandir
 
Taliyona Taale Gori Garbe Lyrics in Gujarati
| તાલીઓના તાલે ગોરી ગરબે લિરિક્સ ગુજરાતીમાં |
 
તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત ઉગી પૂનમની રાત

આસમાની ચૂદલડીમાં લહેરીયા લહેરાય રે
પૂનમની રાત ઉગી પૂનમની રાત

ગોરો ગોરો ચાંદલીયોને
દિલ ડોલાવે નાવલીઓ
કહે મનની વાત રે
પૂનમની રાત ઉગી પૂનમની રાત

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી
ચાંદલીયો હિચોળે તારા હૈયા કેરી દોરી
રાતલડી રળિયાત રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત ઉગી પૂનમની રાત

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો
રાસ રમે જાણે શામળીયો
જમુનાજીને ઘાટ રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
પૂનમની રાત ઉગી પૂનમની રાત 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »