Dulhan Lyrics in Gujarati

Dulhan - Vijay Suvada
Singer - Vijay Suvada , Music - Anwar Shaikh
Lyrics - Manu Rabari , Label - Zee Music Gujarati
 
Dulhan Lyrics in Gujarati
| દુલ્હન લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સપના જોયા મેં તમારા હજારો
હો હો સપના જોયા મેં તમારા હજારો
હો દિલ માંગે છે એક તારો સથવારો
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું

હો હું દર્પણને તમે તસ્વીર
તમે મળ્યા એ મારી તકદીર
હો રાખેલી મારી ફળી મન્નત
તમે મળ્યાને મળી ગઈ જન્નત
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
www.gujaratitracks.com
હો હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું

હો તારી સાથે જીવવાની ઉમ્મ્દ મારી
તમે મળ્યાને મળી ખુસીયો સારી
હો તમે તો મારુ લક છો યાર
સુના જીવનમાં આવી ગઈ બહાર
હો તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
તારા હાથોમાં મહેંદી મારા નામની રચાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું
હો તને દુલ્હન બનાવું મારી દુલ્હન બનાવું  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »