Tu To Mara Mate All In One Lyrics in Gujarati

Tu To Mara Mate All In One - Vijay Suvada
Singer : Vijay Suvada , Music : Dhaval Kapadiya
 Lyrics : Dharmik Bamosana , Label- Saregama India Limited
 
Tu To Mara Mate All In One Lyrics in Gujarati
|  તું તો મારા માટે ઓલ ઇન વન લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
જેવો સમય હોય એવુ તુ કરે વર્તન
તું મારી માટે ના ના મારી માટે ઓલ ઇન વન

રામે જોડેલું છે આપણું આ રિલેશન
તને મારી માટે કરી છે સિલેકશન
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન

હો અમે વિચાર્યા વિના વાયદો કરી ગયા
અમે મન થી તમને વરી રે ગયા
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન

હો ખાલી ખભે હાથ મૂકે એમાં ઉતરે માથા નો ભાર
ભીતરની વાત જાને ભેરુ બની રેતી હારોહાર
હો વડીલની જેમ શીખવે બધા વાણી વર્તન ને વેવાર
ઓળખ અંતરનો આત્મા પ્રેમને આપીને આકાર

હો તારો આભાર માનું એટલો ઓછો પડે
મારી કેર કરી છે તે પળે પળે
તું મારી માટે ઓલ ઇન વન

રોજ તારી રાહ છે એવો નાભિ નો છે નાદ
મારી તું ચાહને મોરી જિંદગીનો છે સ્વાદ
જાણે જાજી જમીન તારુ દિલ છે એવુ રે અમીર
મારી કરને કમાણી તારુ કોરડુ એવુ છે ખમીર

હો સ્ત્રીને સન્માન જોવે પુરુષને પરવા કરવા વાળું
તારા જેવુ પાત્ર મળે તો થાય નવુ નજરાણું હો
તું ઓલ ઇન વન 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »