Maro Todle Betho Mor Lyrics in Gujarati

Maro Todle Betho Mor - Yogita Patel - Yogita Patel
Singer : Yogita Patel , Music : Saagar SGR
Original Lyrics : Traditional
Additional Lyrics : Astik & Mahi
Label : Jhankar Music
 
Maro Todle Betho Mor Lyrics in Gujarati
| મારે મોર ટોડલે બેઠો મોર લિરિક્સ ગુજરાતીમાં |
 
I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday

મને આવે તારી યાદ હુ કેમ કરુ ફરિયાદ
મને આવે તારી યાદ હુ કેમ કરુ ફરિયાદ
પિયુ ગયો પરદેશ ના સમજે એ કોઈ વાત
પિયુ ગયો પરદેશ ના સમજે એ કોઈ વાત
મારી સૈયર પૂછે મુજને પ્રીતમ આવશે કે નહીં
મારી સૈયર પૂછે મુજને પ્રીતમ આવશે કે નહીં
મારા મનમા કઈ કઈ થાય શુ થાય ના સમજાય મોર કાં બોલે...
મારે ટોડલે બેઠો ...
મારે ટોડલે બેઠો.. .
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે...

તારા વિનાની રાતો આ જાગી જાગી જાય છે
વિરહની આ વેદના કોરી કોરી ખાય છે
હો તારા વિનાની રાતો આ જાગી જાગી જાય છે
વિરહની આ વેદના કોરી કોરી ખાય છે
તારા ખયાલોમાં હુ રાત દિવસ રહુ છુ
દર્દ આ જુદાઈનુ હુ પળ પળ સહુ છુ
દર્દ આ જુદાઈનુ હુ પળ પળ સહુ છુ
મારા હૈયાની વાતો કોને સંભળાવુ રે
મારા હૈયાની વાતો કોને સંભળાવુ રે
તરસે મારો જીવ જાય શુ થાય ના સમજાય મોર કાં બોલે...
મારે ટોડલે બેઠો ...
મારે ટોડલે બેઠો...
 મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે...

I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday

હો મારા આ દિલ નો તુ તો ધબકાર છે
સુના સુના જીવનનો તુ તો શણગાર છે
હા મારા આ દિલ નો તુ તો ધબકાર છે
સુના સુના જીવનનો તુ તો શણગાર છે
તારા પર વાર્યુ મેં મારુ તન મન છે
તુ મારો શ્વાસને તું જ જીવન છે
તુ મારો શ્વાસને તું જ જીવન છે
તોયે ના જાણે કેમ તું સમજે ના પ્રીત
તોયે ના જાણે કેમ તું સમજે ના પ્રીત
મારા હૈયે લાગી લાય શુ થાય ના સમજાય મોર કાં બોલે...

મારે ટોડલે બેઠો ..
મારે ટોડલે બેઠો..
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે...

I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »