Mara Jivan Na Hakdaar Tame Chho - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Yash Limbachiya & Rajvinder Singh
Lyrics : Rajvinder Singh , Label: T-Series
Singer : Kajal Dodiya
Music : Yash Limbachiya & Rajvinder Singh
Lyrics : Rajvinder Singh , Label: T-Series
Mara Jivan Na Hakdaar Tame Chho Lyrics in Gujarati
| મારા જીવનના હકદાર લિરિક્સ ગુજરાતીમાં |
હો તમારા વગર કોઈને ચાહતા નથી
હો હો તમારા વગર કોઈને ચાહતા નથી
દુવામાં કંઈ બીજું માંગતા નથી
હાથોમાં હાથ હોઈ તમારો
મારો જાય આ જનમારો હો
પહેલોને છેલ્લો પ્રેમ મારો તમે છે
પહેલોને છેલ્લો પ્રેમ મારો તમે છે
મારા જીવનના હકદાર તમે છે
હો મારા જીવનના હકદાર તમે છે
હો તારા વગર મારા દિવસની પડતી નથી રે સવાર
હો દિલના દર્પણમાં ચહેરો તમારો જોઈલો દિલમાં મારા યાર
તું જીવનનો સહારો
મારા દિલનો તું ધબકારો હો
હો જીવથી વધારે મને તમે ગમો છો
આંખોની સામે એક તમે રહો છો
મારા જીવનના હકદાર તમે છે
હો મારા જીવનના હકદાર તમે છે
હો તારાજ સપના આ આંખોમાં રહે છે બીજું કંઈ રહેતું નથી યાર
હો કોઈ ના તમને ચાહી શકે એવો પ્રેમ હું કરું છું તમને યાર
સાથ હું માંગુ તમારો
તારા નામે જીવન અમારો હો
મારી આ શ્વાસોમાં એક તમે વસો છો
જાય છે જીવ એકપળ દૂર રહો તો

ConversionConversion EmoticonEmoticon