Bija Jode Aavu Na Karti Lyrics in Gujarati

Bija Jode Aavu Na Karti - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Mitesh Barot (Samrat)
Music : Dhaval Kapadiya , Label - Saregama India Limited
 
Bija Jode Aavu Na Karti Lyrics in Gujarati
| બીજા જોડે આવું ના કરતી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે આ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તે તો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ડરવું હતું ગોડી કુદરત ના ડરથી
તને આખરી સલામ મારા દૂરથી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ઓ નોમ તારું લઇ ને બદનામ નઈ કરું
પણ કસમ તારી ફરી જાન તને નઈ મળું
હો તને ફરક નઈ પડે હું જીવું કે મરુ
તોય તારી ખુશી માંગુ હાચો પ્રેમ હું કરું

અરે આ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તે તો રડતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

ઓ મારા કરતા હારું તને કોઈ મળી ગયું
મારુ બધું કરેલું પોણીમાં રે ગયું
હો તારો પ્રેમ સપનું હતું સપનું તૂટી ગયું
દિલને કહું જે થયું એ સારું રે થયું

હો દિલમાં તારા કરી તે નવી ભરતી
તારી બેવફાઈ જોઈ આખો રડતી
હે જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

હો ડરવું હતું ગોડી કુદરત ના ડરથી
તને આખરી સલામ મારા દૂરથી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી

એ ભવે મળી બીજા ભવે ના મળતી
મારી જિંદગી કરી તેતો રડતી
જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી
ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »