Mari Jaanu Khoi Betho Lyrics in Gujarati

Mari Jaanu Khoi Betho - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Hardik Rathod
Lyrics : Sandip Talpada , Label: T-Series
 
Mari Jaanu Khoi Betho Lyrics in Gujarati
|  મારી જાનુ ખોઈ બેઠો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
હો મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
જીવથી વાલી મારી જાનુ ખોઈ બેઠો

હો પ્રેમના નામથી હું તો હાથ ધોઈ બેઠો
પ્રેમના નામથી હું તો હાથ ધોઈ બેઠો
સંભાળ લેનારી ગોંડી ખોઈ બેઠો

હો ચિયા મોઢે ઘરની બહાર પગ હું મુકું
પોણી ના ભાવે કોળિયો મોમાં કેમનો મુકું
હો વાતે-વાતે યાદ કરી હું તો રોઈ બેઠો
જોઈ તારો ફોટો હું તો જીવ બાળી બેઠો
જીવની જેમ રાખનારી જાનુ ખોઈ બેઠો
હો મને હસાવનારી પરી ખોઈ બેઠો

હો લઈ હાથોમાં હાથ મને ગમતી વાતો કરતી
મારા હાથની એને ઘડિયાળ બહુ ગમતી
હો ભુલવાની વાત કરું તો રોવા જેવી થાતી
આવું ના બોલો મોઢે આડો હાથ ધરતી

હો તારી મારી વચ્ચે થયું સો ગાવનું છેટું
મળવું છે તને એવું મન મારુ કહેતું
હો મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
જીવથી વાલી મારી જાનુ ખોઈ બેઠો
હો મને હસાવનારી બબુ ખોઈ બેઠો

હો મારા પગના પગરખાને પણ પ્રેમ કરનારી
એની ઓઢણીથી મને પવન નાખનારી
હો રાતને દાડો મારુ ટેંશન લેનારી
ખોટું નહીં બોલું મને બહુ ચાહનારી

હો લાખ ગુના મારા ગોંડી મને માફ કરજે
લાડ કરું છું એકવાર આવી મને મળજે
હો મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
મારી કુંડળીમાં આજે શનિ ગ્રહ બેઠો
જીવથી વાલી મારી જાનુ ખોઈ બેઠો
હો મને હસાવનારી બબુ ખોઈ બેઠો
હો જીવથી વાલી મારી ગોંડી ખોઈ બેઠો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »