Ek Dil (JivanSathi) Lyrics in Gujarati

Ek Dil (JivanSathi) - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Ek Dil (JivanSathi) Lyrics in Gujarati
| એક દિલ લિરિક્સ ગુજરાતીમાં |
 
એક દિલ છે એક દિલની સાથે
અને ભગવાને મોકલી મારા માટે

હશે ભગવાન ખુશ મારાથી
તારા જેવા દીધા જીવનસાથી
બહુ ખુશ હું તારા મળવાથી
તારા જેવા દીધા જીવનસાથી

હો કિસ્મતથી તમે મને મળ્યા છો
ધબકારો થઇ દિલમાં ભળ્યા છો
હશે ભગવાન ખુશ મારાથી
તારા જેવા દીધા જીવનસાથી
બહુ ખુશ હું તારા મળવાથી
તારા જેવા દીધા જીવનસાથી

હો બની ગઈ જીંદગીની સુહાની સફર છે
કેમ કે તારી પ્રેમભરી નજર છે
હો લાડભરી લાગણીની કેવી અસર છે
ઘડીના ચાલે મને તારા વગર છે

હો પ્રેમભરી પગલીયો પડી તમારી
તમે મારા ઘરની શોભા વધારી
હશે ભગવાન ખુશ મારાથી
તારા જેવા દીધા જીવનસાથી
બહુ ખુશ હું તારા મળવાથી
તારા જેવા દીધા જીવનસાથી

હો સુખ અને દુઃખમાં કરી ભાગીદારી
ઉપાડી લીધી તે ઘરની જવાબદારી
હો ...જીંદગીભર રહેશું તારા આભારી
કીધા વગર બધું સમજી જનારી

હો તુજ મારો પ્રેમને તુજ પરિવાર છે
તારા લીધે મારો સુખી સંસાર છે
હશે ભગવાન ખુશ મારાથી
તારા જેવા દીધા જીવનસાથી
બહુ ખુશ હું તારા મળવાથી
તારા જેવા દીધા જીવનસાથી
તારા જેવા દીધા જીવનસાથી ...
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »