Duniya Jale To Jale Mare Ketla Taka Lyrics in Gujarati

Duniya Jale To Jale Mare Ketla Taka - Vijay Suvada
Singer : Vijay Suvada , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label - Saregama India Limited
 
Duniya Jale To Jale Mare Ketla Taka Lyrics in Gujarati
| દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા લિરિક્સ ગુજરાતીમાં |
 
રાજા...રાજા...માર્કેટના રાજા
આપણે તો મરજીના માલિક બકા...(2)
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા

આપણી જ મસ્તી માં રહેવું સદા...(2)
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા

ચાલે છે માર્કેટ આપણા હિસાબે
અમારો ઇતિહાસ લખાશે કિતાબે
ચાલે છે માર્કેટ આપણા હિસાબે
અમારો ઇતિહાસ લખાશે કિતાબે

આપણે તો મરજીના માલિક બકા...(2)
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા

સિલેક્ટેડ લોકોથી સંબંધ રાખવો
ખહુરિયાઓને ભાવ ના આપવો
રાજકારણની સિંહે રુઆબ રાખવો
ઝેર કરે એને ઝાટકી રે નાખવો

અલગ પડે ઇમ્પ્રેશન દુશ્મનોને આવી જાય ડિપ્રેશન...(2)
આપણે તો મરજીના માલિક બકા...(2)
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા

રાજા...રાજા...માર્કેટના રાજા..(2)
અમારી ઝલક જોવા સૌ કોઈ તરસતા
લોકો કહે કાયમ તમે હસતા ને હસતા
જુદી છે મંજિલ ને જુદા છે રસ્તા
હાથી નીકળે અને કુતરા છે ભસતા

કોની માએ સવા શેર સૂંઠ છે ખાધી
દુશ્મની ના હોરે કોઈ અમારાથી...(2)

આપણે તો મરજીના માલિક બકા...(2)
દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
લોકો જલે તો જલે મારે કેટલા ટકા
મારા દુશ્મનો જલે તો જલે મારે કેટલા ટકા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »