Prem Chhe Lyrics in Gujarati

Prem Chhe - Priyanka Barve
Singer: Priyanka Barve , Music: Sanjeev Darshan
Lyrics: Rishil Joshi , Label: Panorama Music
 
Prem Chhe Lyrics in Gujarati
| પ્રેમ છે લિરિક્સ ગુજરાતીમાં |
 
તારી મારી વાતો સૌવ કોઈ જાણે
પણ તારાથી અજાણી કેમ છે
જીંદગીમાં રંગ હોઈ ભલે લાખો
પણ મારા માટે તું તો એક છે

તારી મારી વાતો સૌવ કોઈ જાણે
પણ તારાથી અજાણી કેમ છે
જીંદગીમાં રંગ હોઈ ભલે લાખો
પણ મારા માટે તું તો એક છે
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે

યોદોમાં મારી છે તારી જ યાદોનો સાથ ઓ યાર
હોઠો પર મારા પર છે તારા શબ્દોના અવાજ ઓ યાર
તારા વિના રસ્તો પણ નઈ
તારા વિના મંજિલ પણ નઈ
તારા વિના હું અધુરી  
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે

તારી મારી વાતો સૌવ કોઈ જાણે
પણ તારાથી અજાણી કેમ છે
જીંદગીમાં રંગ હોઈ ભલે લાખો
પણ મારા માટે તું તો એક છે
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે
પ્રેમ છે , પ્રેમ છે , પ્રેમ છે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »