Maa Baap Bhagwan Chhe Lyrics in Gujarati

Maa Baap Bhagwan Chhe - Dev Pagli
Singer: Dev Pagli , Music: Alpesh Panchal
Lyrics: Lalabhai Rawat , Label: T-Series
 
Maa Baap Bhagwan Chhe Lyrics in Gujarati
| મા બાપ ભગવાન છે લિરિક્સ ગુજરાતીમાં |
 
એક ઉપર બેઠા ભગવાન
ઓ ...એક ઉપર બેઠા ભગવાન
બીજા ધરતી પર માને બાપ

એક ઉપર બેઠા ભગવાન
બીજા ધરતી પર માને બાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે
હો પ્રભુ પહોંચી વળે ના બધે
એણે ઘડ્યા છે માને બાપ છે
એક ઉપર બેઠા ભગવાન
બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ

હો પુછો એને જઈ જેને માવતર નથી
મામતની મીઠી છાઇ નથી
હો લાખો કમાતા તમે હોવ ભલે
મા-બાપ નથી તો કાંઈ નથી
એક ભટકે વિના મા-બાપ
 બીજાના ભટકે છે માને બાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે
એણે ઘડ્યા છે માને બાપ છે
એક ઉપર બેઠા ભગવાન
બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ

હો પથ્થરના દેવની માનતાઓ માનો
જીવતા દેવને કેમ ના માનો
હો ભગવાન આગળ દીવો રે બાળો
માવતરનો તમે જીવ કેમ બાળો
મોટા કરવા વેઠ્યા છે બહુ તાપ
બાળી અંતરડી ના કરશો પાપ
હો પ્રભુ પહોંચી વળે ના બધે
એણે ઘડ્યા છે માને બાપ છે
એક ઉપર બેઠા ભગવાન
બીજા ધરતી પર માને બાપ
બીજા ધરતી પર માને બાપ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »