Bhuli Gai Dil Ni Rani Lyrics in Gujarati

Bhuli Gai Dil Ni Rani - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics: Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
 
Bhuli Gai Dil Ni Rani Lyrics in Gujarati
| ભુલી ગઈ દિલની રાણી લિરિક્સ ગુજરાતીમાં |
 
મારી આંખોમાં આયા પાણી
હો ...મારી આંખોમાં આયા પાણી
મારી આંખોમાં આયા પાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

એ કોઈ બીજાના રંગમાં રંગાણી
કોઈ બીજાના રંગમાં રંગાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

હો જેને જોઈ હસ્તા એણે પકડ્યા બીજા રસ્તા
જેને જોઈ હસ્તા એણે પકડ્યા બીજા રસ્તા
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

મારી આંખોમાં આયા પાણી
મારી આંખોમાં આયા પાણી
સાવ ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

હો હેર સ્ટાઇલ તને ગમતી એવી રાખતા
વાયરે ઉડે એવા વાળ લાંબા રાખતા
હો ...વગર પરણે કરવાચોથના વરત તમે કરતા
છોને-છોને મારા નામનું મંગળસૂત્ર પહેરતા

તમે તોય બદલાયા કોની વાતોમાં આયા
તોય બદલાયા કોની વાતોમાં આયા
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

મારી આંખોમાં આયા પાણી
મારી આંખોમાં આયા પાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

હો આંખે આંશુ કંઈ એમ નથી આવતા
તકલીફ બહુ પડે છે લોહીનું પાણી કરતા
હો જીવ કેમ ચાલ્યો તારો મને રે છોડતા
કોણ સારું મળશે તને વિક્રમ કરતા

હો દિવસો જાશે પણ જીંદગી ના જાશે
દિવસો જાશે પણ જીંદગી ના જાશે

મારી આંખોમાં આયા પાણી
મારી આંખોમાં આયા પાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

કોઈ બીજાના રંગમાં રંગાણી
કોઈ બીજાના રંગમાં રંગાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી
ભુલી ગઈ મને મારા દિલની રાણી

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »