Alright Lyrics in Gujarati

Alright - Gaman Santhal
Singer - Gaman Santhal
Lyrics - Rajan Rayka & Dhaval Motan
Music - Jitu Prajapati , Lable : BhumiStudio Bhaguda
 
Alright Lyrics in Gujarati
| ઓલરાઇટ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
તું જોડે છે તો બધું ઓલરાઇટ છે
મોગલ જોડે છે તો બધું ઓલરાઇટ છે

પહેલા નાનું ઘર હતું હવે મોટા મહેલ છે
પહેલા નાનું ઘર હતું હવે મોટા મહેલ છે
માંગલ જોડે છે તો બધું ઓલવેલ છે
માંગલ જોડે છે તો બધું ઓલરાઇટ છે

સબર રાખો તો મળી જાય ફળ
તું ભેળી હોઈ તો બધું પોસીબલ
સબર રાખો તો મળી જાય ફળ
મોગલ ભેળી હોઈ તો બધું પોસીબલ

જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
ભેળિયાવાળી છે તો બધું ઓલરાઇટ છે
મોગલ ભેળી હોઈ તો બધું ઓલવેલ છે

હો એક બાજુ દુનિયાને એક બાજુ આઈ
ભીતરની ભુખ ભાંગે મોગલ માઇ
હો એના ભરોસે મારા આયખા હાલે
ભાગમાં ના હોઈ ભેળીયાવાળી માં હાલે

એ જીવન મનાવ્યું એને પરફેક્ટ
હજારોમાં કર્યો માં મને સિલેક્ટ
જીવન મનાવ્યું એને પરફેક્ટ
હજારોમાં કર્યો માં મને સિલેક્ટ

જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
તું જોડે છે તો બધું ઓલરાઇટ છે
મોગલ જોડે હોઈ તો બધું ઓલરાઇટ છે
મોગલ ભેળી હોઈ તો બધું ઓલવેલ છે

હો દરિયામાં હોઈ ભારતીને ઓટ
જ્યાં મોગલ પગલાં ત્યાં હોઈ ના ખોટ
હો ઈસ્મતનાં લખેલા લેખને જોખા
મારી મોગલ મારી કર્મની રેખા

ના કરાવે કોઈ દિવસ મને અલ્યા વેઇટ
મોગલ આઈને મળી મને ડાઇરેક્ટ
ના કરાવે કોઈ દિવસ મને અલ્યા વેઇટ
મોગલ આઈને મળી મને ડાઇરેક્ટ

જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
જીવન નોર્મલ હતું ને હવે હાઈલાઈટ છે
તું જોડે છે તો બધું ઓલરાઇટ છે

પહેલા નાનું ઘર હતું હવે મોટા મહેલ છે
પહેલા નાનું ઘર હતું હવે મોટા મહેલ છે
તું  જોડે છે તો બધું ઓલવેલ છે
મોગલ જોડે છે તો બધું ઓલરાઇટ છે
ભેળિયાવાળી ભેળી હશે તો બધું ઓલવેલ છે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »