Jivone Karo Jalsa Lyrics in Gujarati

 Jivone Karo Jalsa - Gaman Santhal
Singer : Gaman Santhal , Lyrics : Darshan Bazigar
Music : Dharmesh Savli , Label : Amara Muzik Gujarati
 
Jivone Karo Jalsa Lyrics in Gujarati
| જીવોને કરો જલસા લિરિક્સ ગુજરાતીમાં |
 
જાય તો જવા દયો, રહે એનું રાજ કરો...(2)
ગમે તો વાત કરો, નઈ તો જતું કરો...
જીવોને કરો તમે જલસા...(2)
ચેમ કરો સો તમે વળખા...

નસીબનું હોઈ તો ચોઈ નથી જાતું..
રાસેલું કોઈ નું ખોટું નથી જતું
નસીબનું હોઈ તો ચોઈ નથી જાતું..
રાસેલું કોઈ નું ફેલ નથી જતું
જીવોને કરો તમે જલસા...(2)

ચેમ કરો સો તમે વળખા...
રૂપિયા હશે તો સૌ સલામ કરશે,
 પૈસા વગર કોઈ ભાવ ના પૂછસે
સુખમાં સાથી તમને હાજર મળશે,
દુઃખનું ભાગીદાર નસીબથી મળશે
કરમ નું પોંદંદુ કિસ્મતથી ખુલશે,
 મહેનત વગર તો કોઈ ન મળશે.
જીવોને કરો તમે જલસા...(2)
ચેમ કરો સો તમે વળખા...

હો..સમય તો સમયનું કામ રે કરશે,
 દાડો ફરે એમ દુનિયા રે ફરશે
હો..મતલબી મોણસ સંગ ના કરતા,
વાયરો ફરે એમ તમે ના ફરતા
હો..વાતે વાતે તમને અનુભવ થાશે,
 રંગીલી દુનિયાના રંગ દેખાશે...(2)
જીવોને કરો તમે જલસા...(2)
ચેમ કરો સો તમે વળખા...


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »