Ek Tu Chhe Lyrics in Gujarati

Ek Tu Chhe -  Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Mahindar
Music : Vishal Modi & Utpal Barot
Label : Meshwa Electronics
 
Ek Tu Chhe Lyrics in Gujarati
| એક તુ છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો એક તુ છે કે ના જીવવા માંગે મારી સાથે
એક તુ છે કે ના જીવવા માંગે મારી સાથે
એક હુ છુ જે મરવા તૈયાર તારી માટે
એક હુ છુ કે મરવા તૈયાર તારી માટે

તને મનાવા માટે રોજ રોજ હુ
તારી આગળને પાછળ ફરુ છુ
તને મનાવા માટે રોજ રોજ હુ
તારી આગળને પાછળ ફરુ છુ

હો એક તુ છે કે ગુસ્સો રાખે નાક માથે
એક હુ છુ મુસ્કુરાહટ લૈને ફરુ છુ સાથે
હા એક હુ છુ મુસ્કુરાહટ લૈને ફરુ છુ સાથે

હો તારી એ હસીપર ફિદા થઈ ગયો છુ
દુનિયાદારીને અલવિદા કહી ગયો છુ
હા થોડોઘણો પણ ના પ્રેમ તુ જતાવે
આટલો શાને તુ મુજને તડપાવે

હા ચહેરો તારો ચાંદને શરમાવે
મારા આ પ્રેમને તુ શાને ઠુકરાવે
ચહેરો તારો ચાંદને શરમાવે
મારા આ પ્રેમને તુ શાને ઠુકરાવે

હા એક તુ છે કે ના ચહેરો જોવા મારો માંગે
એક હુ છુ તારી તસ્વીર લઈને ફરુ છુ સાથે
એક હુ છુ તારી તસ્વીર લઈને ફરુ છુ સાથે

હોતને જોયા વગર ફાવતુ નથી હવે
કામકાજમા દિલ લાગતુ નથી હવે
તારી દિવાનગીનો ચસકો લાગ્યો મને
દિલમા પ્રેમનો ઊમળકો જાગ્યો મને

એકવાર પુછ તુ પણ તારા દિલને
માણી લેને આ ઈશ્કની મેહેફિલને
એકવાર પુછ તુ પણ તારા દિલને
માણી લેને આ ઈશ્કની મેહેફિલને

હા એક તુ છે જે પ્રેમથી પણ નફરત રાખે
એક હુ છુ જે નફરત જોડે પ્રેમ માંગે
હા એક હુ છુ જે નફરત જોડે પ્રેમ માંગે
હા એક હુ છુ જે મરવા તૈયાર તારી માટે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »