Hamsafar Lyrics in Gujarati

Hamsafar - Gaman Santhal
Singer - Gaman Santhal , Music - Jitu Prajapati
 Lyrics - Rajan Rayka & Dhaval Motan
Label - Rajeshree Digital
 
Hamsafar Lyrics in Gujarati
| હમસફર લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દુનિયામાં બધું કિંમતથી મળે છે
હો દુનિયામાં બધું કિંમતથી મળે છે
દુનિયામાં બધું કિંમતથી મળે છે
તારા જેવા સાથી કિસ્મતથી મળે છે
ઓ હમસફર ,ઓ હમસફર
ઓ હમસફર ,ઓ હમસફર

હો મારા માટે તારી પ્રેમ ભરી નજર છે
એટલે તો આ સુહાની સફર છે
દુનિયામાં બધું કિંમતથી મળે છે
દુનિયામાં બધું કિંમતથી મળે છે
તારા જેવા સાથી કિસ્મતથી મળે છે
ઓ હમસફર ,ઓ હમસફર
ઓ હમસફર ,ઓ હમસફર

હો ખબર નઈ રસ્તો ક્યાં કપાઈ જાય છે
જયારે જયારે તું હારે મારી રે હોઈ છે
નતે જોઈ ચહેરા ઉપર ખુશી આવી જાય છે
હૈયાનો હેત મારા શબ્દોમાં છલકાઈ છે

હો હાથ પકડીને મારે ચાલવું છે
તારી હારે મારે જીવન ગાળવું છે
દુનિયામાં બધું કિંમતથી મળે છે
દુનિયામાં બધું કિંમતથી મળે છે
તારા જેવા સાથી કિસ્મતથી મળે છે
ઓ હમસફર ,ઓ હમસફર
ઓ હમસફર ,ઓ હમસફર

તું છે તું રહીશ સદા મારી સાથે
જીંદગીની દોર હવે મારી તારા હાથે
બહુ લક્કી છે ઓ યે તું મારા માટે
ખુશીયોનો ખજાનો છે મારી રે સાથે

હો મરતે દમ તક રહીશું અલ્યા ભેળા
જુદા પડવાની આવે ના વેળા
ઓ હમસફર ,ઓ હમસફર
ઓ હમસફર ,ઓ હમસફર
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »