Farmaish Lyrics in Gujarati

Farmaish - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Dharmik Bamosana & Vijay Sisodra
Music : Shashi Kapadiya , Label : Raghav Digital 
 
Farmaish Lyrics in Gujarati
| ફમાઈશ લિરિક્સ |
 
હો મારા દિલની છે એકજ ફરમાઈશ
હો મારા દિલની છે એકજ ફરમાઈશ
હર જનમ તું મળે એવી ખવાઈશ

હો મારા અંતરના એકજ ઉમાવા
નથી માંગતો તને હું ગુમાવા
તું તું ને તું તારા સિવાય બીજી વાત નઈ
હાથ જાલી રાખજે નહીંતર જીવાય નઈ
તું તું ને તું તારા સિવાય બીજી વાત નઈ
હાથ જાલી રાખજે નહીંતર જીવાય નઈ
હો મારા મનની છે એવી રે મુરાદો
તારા જોડે જીવવાનો ઈરાદો
હો હર જનમ તું મળે એવી ખવાઈશ

હો શ્વાસ લેતા સો સો વાર પાણી પિતા પાંસો વાર
કે તારી મને યાદ આવે બવ
હો ઉઠતા બેહતા વારંવાર ઉંઘમાં આવે રે વિચાર
એ હાચુ તારા વિચારોમાં રવ
હો ઓ રે માયાળુ મને લાગી તારી માયા
નહીં મેલાય તારા નામની મોહમાયા
ઓ રે માયાળુ મને લાગી તારી માયા
નહીં મેલાય તારા નામની મોહમાયા
હો મારી નાભીની એવી છે વાતો
રૂબરૂ કરવી તમારી મુલાકાતો
હો હર જનમ તું મળે એવી ખવાઈશ

હો મોઢાપર આવી જાય હસવું
કોઈ પૂછે તારા વિશે કશું
કે લાડધેલી લાગી છે લગની
હો તારા વિના મારે નથી કશું
મારી રગે રગમાં તું વશુ
વાતુડી મને તારી છે મોહની

હો ડાબા પડખે તમને આપ્યું છે સ્થાન રે
જોડે તમે રહેજો એવું કરજો અહેસાન રે  
ડાબા પડખે તમને આપ્યું છે સ્થાન રે
જોડે તમે રહેજો એવું કરજો અહેસાન રે  
હો તારી જોડે કર્યો છે કરાર
નહીં પડે કોઈ દિવસ દરાર
હો હર જનમ તું મળે એવી ખવાઈશ
હર જનમ તું મળે એવી ખવાઈશ
હો ...હર જનમ તું મળે એવી ખવાઈશ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »