Bajar Aapda Baap Nu Lyrics in Gujarati

Bajar Aapda Baap Nu - Gaman Santhal
Singer : Gaman Santhal , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Bajar Aapda Baap Nu Lyrics in Gujarati
| બજાર આપડા બાપનું લિરિક્સ ગુજરાતીમાં |
 
આ રજવાડું આપડા રાજનું

એ આ રજવાડું આપડા રાજનું
આ રજવાડું આપડા રાજનું
બજાર આપડા બાપનું

હે મને ગર્વ છે મારા સમાજનું
મને ગર્વ છે મારા સમાજનું
બજાર આપડા બાપનું

હે ભાઈબંધો મારુ ધ્યાન રાખે છે
લોકો મારી વાતનું માન રાખે છે
ભાઈબંધો મારુ ધ્યાન રાખે છે
લોકો મારી વાતનું માન રાખે છે
એટલે બજાર આપડા બાપનું

એ આ રજવાડું આપડા રાજનું
આ રજવાડું આપડા રાજનું
બજાર આપડા બાપનું
આ બજાર આપડા બાપનું

હો જીગર તો હવાજની ચાલ તો ચિત્તાની
સ્ટાઇલ તો ટાઈગરની વાહ ભઈ વાહ
આખા રે નગરમાં કોઈ નથી ટક્કરમાં
દુશમનો ચક્કરમાં હા ભઈ હા

મરજીના માલીક થઈને રહેવાનું
જલસાથી જીંદગી જીવી રે લેવાનું
મરજીના માલીક થઈને રહેવાનું
જલસાથી જીંદગી જીવી લેવાનું
બજાર આપડા બાપનું

આ રજવાડું આપડા રાજનું
આ રજવાડું આપડા રાજનું
બજાર આપડા બાપનું
આ બજાર આપડા બાપનું

એ અપની ઝલક સબસે અલગ
જાણે છે મલક વાહ ભઈ વાહ
હો જેવા સાથે તેવા રે ભારે પડે એવા રે
કોઈ ના આવે કેવા રે હા ભઈ હા

રંગીલા રાજા થઈને ફરવાનું
કોઈ બાપથી ના રે ડરવાનું
રંગીલા રાજા થઈને ફરવાનું
કોઈ બાપથી ના રે ડરવાનું
બજાર આપડા બાપનું

આ રજવાડું આપડા રાજનું
આ રજવાડું આપડા રાજનું
બજાર આપડા બાપનું

હે મને ગર્વ છે મારા સમાજનું
મને ગર્વ છે મારા સમાજનું
બજાર આપડા બાપનું
આખું બજાર આપડા બાપનું
આ બજાર આપડા બાપનું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »