Udvun Che Aakash Ma Lyrics in Gujarati

Udvun Che Aakash Ma
Singer : Divya Kumar & Jahnvi Shrimankar
Lyrics : Sneha Desai , Music : Sachin-Jigar
Label : Soul Sutra
 
Udvun Che Aakash Ma Lyrics in Gujarati
| ઉડવું છે આકાશમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
દરિયો આંજી આંખમાં સપનાઓ ટાંકી પાંખમાં
દરિયો આંજી આંખમાં સપનાઓ ટાંકી પાંખમાં

રહેવું છે બે-ઘડી આ અવકાશમાં
ને પછી પંખી થઈ ઉડવું છે આકાશમાં
કે મારે પંખી બની ઉડવું છે આકાશમાં

કે દરિયો આંજી રે આંખમાં
મેં સપના ટાંકી રે પાંખમાં
રહેવું છે બે-ઘડી આ અવકાશમાં
કે મારે પંખી બની ઉડવું છે આકાશમાં

પંખી બનીને
પંખી બનીને
પંખી બનીને
પંખી બનીને
મારે પંખી બની ઉડવું છે આકાશમાં

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »