Mulakat Lyrics in Gujarati

Mulakat - Tajal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Bharat Ravat & Devraj Adraj
Music : Rahul-Ravi , Label : Studio Shivshakti
 
Mulakat Lyrics in Gujarati
| મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મળો તો એ મુલાકાત કરી લઈશું
હો ...મળો તો એ મુલાકાત કરી લઈશું
ટાઈમ આપો તો દિલની વાત કરી લઈશું

હો મળો તો એ મુલાકાત કરી લઈશું
ટાઈમ આપો તો દિલની વાત કરી લઈશું

હો વાત કરવી છે મુલાકાત કરવી છે
દિલથી દિલની ઓળખાણ કરવી છે
તમે કહો તો જીવ તારે નામ કરી દઈશું
તન મન મારુ અર્પણ કરી દઈશું
હો જીવન અમારું તારે નામ કરી દઈશું

હો જાગી જાગી જાય રાત કેવી તને દિલની વાત
મળો ફુરસતથી તમને કહેવું રે
હો મળી જાય તારો સાથ લઈ હાથોમાં હાથ
બની તારું કયામ મારે રહેવું રે
હો બની પડછાયો તારી સાથ મારે રહેવું
રાખી લે તું દિલમાં બીજું કાઈ નથી કહેવું

હો મળો તો એ મુલાકાત કરી લઈશું
સમય આપો તો થોડી વાત કરી લઈશું
હો ટાઈમ આપો તો દિલની વાત કરી લઈશું

હો ખોલવા છે મનના રાજ તું છે મારા દિલનો તાજ
રાધા બની દિલમાં તારા રહેવું રે
હો છોડી મેં શરમને લાજ પિયુજી તમારે કાજ
ધબકારે દિલના તારા રહેવું રે
હો  મારા રે હદયમાં સમાવી તને લઈશું
શમણાં માં મારા સજાવી તને દઈશું

હો મળો તો એ મુલાકાત કરી લઈશું
સમય આપો તો થોડી વાત કરી લઈશું
હો ટાઈમ આપો તો દિલની વાત કરી લઈશું
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »