Dikri To Parki Thapan Kehvay Lyrics in Gujarati | Bena Re Lyrics in Gujarati |

Dikri To Parki Thapan Kehvay - Sadhana Sargam
Singer: Sadhana Sargam , Music : Maulik Mehta & Rahul Munjariya
Lyrics : Lakhubha Sarvaiya & Haresh Patel
Label : Zee Music Company
 
Dikri To Parki Thapan Kehvay Lyrics in Gujarati
| Bena Re Lyrics in Gujarati | 
| દીકરી તો પારકી થાપણ કહેવાય લિરિક્સ ગુજરાતીમાં |

બેના રે ...
સાસરીયે જાતાં જો જો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરીને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એ ભીંતે-ભીંતો રડશે
વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »