Romiyo Raja Lyrics in Gujarati

Romiyo Raja - Naresh Thakor
Singer :- Naresh Thakor , Lyrics :- Vijaysinh Gol
Music :- Vishal Modi & Utpal Barot
Label :- STUDIO SARASWATI OFFICIAL
 
Romiyo Raja Lyrics in Gujarati
| રોમિયો રાજા લિરિક્સ ગુજરાતીમાં |
 
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક

ખોટી નથી સાચી છે આ સો ટકાની વાત
ખોટી નથી સાચી છે આ સો ટકાની વાત
આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક

હો જો જે ભુલતી ના તું લેટ કરતી ના તું
જો જે ભુલતી ના તું લેટ કરતી ના તું
જો જે મારી વાટ
દાડો હોઈ કે ભર બપોર હોઈ અંધારી રાત
દાડો હોઈ કે ભર બપોર હોઈ અંધારી રાત
કીધા ટાઈમે મળશું આપણે જો જે મારી વાટ

દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક
હો આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક

હા અમે છીએ ગોરી આશીક તમારા
ઉઠાવી લઈશું બધા નખરા તમારા
અરે તમારી અદા ઉપર હું ફિદા
આજ તમે અમારા મેં કીધા

હો દીધેલા વચનો પુરા કરીશ હું
દીધેલા વચનો પુરા કરીશ હું
જો જે મારી વાટ
ત્રણ સો પાછઠ દાડા વરહના બાવન છે વીક
ત્રણ સો પાછઠ દાડા વરહના બાવન છે વીક
કલાકે મિનિટે સેકન્ડે કરું મીટ

દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક
હો આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક

હો તમે છો શમા અમે પરવાના
એટલી હદે અમે દીવાના તમારા
અરે આપીયે દિલ જો ના હોઈ તોડવાના
ખાઈએ કસમ સાથે જીવવા મરવાના

હો પ્રેમ દીવાનો છું પ્રેમ કરવાનો છું
પ્રેમ દીવાનો છું પ્રેમ કરવાનો છું
જો જે મારી વાટ
દિવસે જોવું સુરજને રાતે જોવું ચાંદ
દિવસે જોવું સુરજને રાતે જોવું ચાંદ
તારા હું તો ગણ્યા કરું જાગી કાઢું રાત

દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
દિલનો રે દરવજો તારો ઉઘાડીને રાખ
આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક
હો આવશે તારો રોમીયોરાજ બહાર જરીક તાક
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »