Gomda Ni Gothan - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayaka & Dhaval Motan
Label : Saregama India Limited
Singer : Rakesh Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayaka & Dhaval Motan
Label : Saregama India Limited
Gomda Ni Gothan Lyrics in Gujarati
| ગોમડાની ગોઠણ લિરિક્સ ગુજરાતીમાં |
હો તુ મને બોવ રોવડાવે...(2)
તુ મને મળવા ના આવે
ઑ ગોમડા ની ગોઠણ તારી ડોડી જોઈ યાદ મને આવે
હો તું મને કેમ રે ભૂલાવે...(2)
ઑ ગોમડા ની ગોઠણ તારી જોઈ યાદ મને આવે
હો આજ કાલ કરતાં વીતી ગયા વર્ષો
રહી ગયો તારા પ્રેમ નો તરસ્યો
ઑ ગોમડા ની ગોઠણ તારી ડોડી જોઈ યાદ મને આવે
તું મને બહુ રોવડાવે
તુ મને મળવા ના આવે
ઑ ગોમડા ની ગોઠણ તારી ડોડી ની યાદ મને આવે
ઑ ગોમડા ની ગોઠણ તારી ડોડી જોઈ યાદ મને આવે
હો ડોડી ને ગળા માં પેરી ને ફરતા
તારા હાથે પેરાઈ તી યાદ અમે કરતાં
હો લાડવાઈ લાડુ તને પ્રેમ અમે કરતાં
દિલ ની નજીક ડોડી ને દિલ માં તને રાખતા
આલી ને ગઈ તું પ્રેમ ની નિશાની
બેઠી છે હવે તું થઈ ને બીજાની

ConversionConversion EmoticonEmoticon