Bewafa Dil Maru Najare Na Aayu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Darshan Bajigar
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Darshan Bajigar
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Bewafa Dil Maru Najare Na Aayu Lyrics in Gujarati
| બેવફા દિલ મારુ નજરે ના આયું લિરિક્સ ગુજરાતીમાં |
એ બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ આવું કરતા પહેલા મોત ના આયું
આવું કરતા પહેલા મોત ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
એ બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
હો તારો વખોણ કરી થાકતો ના
તન જોઈ ને ચોય તાકતો ના
હો તને મળવા જૂઠા હમ ખઈ જાતો
નતો હોંભળતો કોઈની વાતો
હે હે મારુ કીધ્યું કર્યું કોમ ના આયું
મારુ કીધ્યું કર્યું કોમ ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
હે બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
હો મોંધેરુ મોન તને આલતો હતો
કદી કોઈ વાતે ના ટાળતો હતો
હો જિંદગી મારી મેં કરી તારા નોમે
આજ તું પડી છે ચમ મારા હોમે
હે હે મારા કર્યા ઉપર પાણી ફેરવાયું
મારા કર્યા ઉપર પાણી ફેરવાયું
કે દિલ મારુ નજરે ના આયું
હે બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
દિલ મારુ નજરે ના આયું
એ બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ આવું કરતા પહેલા મોત ના આયું
આવું કરતા પહેલા મોત ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
એ બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
હો તારો વખોણ કરી થાકતો ના
તન જોઈ ને ચોય તાકતો ના
હો તને મળવા જૂઠા હમ ખઈ જાતો
નતો હોંભળતો કોઈની વાતો
હે હે મારુ કીધ્યું કર્યું કોમ ના આયું
મારુ કીધ્યું કર્યું કોમ ના આયું
કે દિલ મારુ નજરે ના આયું
હે બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
હો મોંધેરુ મોન તને આલતો હતો
કદી કોઈ વાતે ના ટાળતો હતો
હો જિંદગી મારી મેં કરી તારા નોમે
આજ તું પડી છે ચમ મારા હોમે
હે હે મારા કર્યા ઉપર પાણી ફેરવાયું
મારા કર્યા ઉપર પાણી ફેરવાયું
કે દિલ મારુ નજરે ના આયું
હે બેવફા તારું રાશેલું મજરે ના આયું
બેવફા તારું રાશેલું મજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
એ દિલ મારુ નજરે ના આયું
દિલ મારુ નજરે ના આયું
ConversionConversion EmoticonEmoticon