Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics in Gujarati

Dil Ni Nagari Na Raja Bani Gaya - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics: Bharat Ravat & Devraj Adroj , Label- Saregama India Limited
 
Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics in Gujarati
| મારી દિલની નગરી ના રાજા બની ગયા લિરિક્સ |
 
હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા
શું કરું હું વાત એ મને ગમી ગયા
એની સાદગી જોયીને કાયલ બની ગયા
મારી દિલ ની નગરી ના એ રાજા બની ગયા

હો આખો બંધ કરું તોય તું દેખાય રે
મન થી મારા દૂર તું ના જાય રે
આખો બંધ કરું તોય તું દેખાય રે
ઘડી મન થી મારા દૂર તું ના જાય રે

હો મને તારા વિના...હો મને તારા વિના
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2)

હો તારો સાથ મળે મારુ કિસ્મત છે
મારે બનવું તારું હમસફર છે
હો તમને માની લીધા દિલ ના મેમોન રે
હો તમે મારા હોઠો ની મુસ્કાન રે

હો તારી વાતું માં આ દિલ મશગુલ રે
હું તો ખોળિયું ને તું મારો જીવ રે

હો મને તારા વિના...
હો મને તારા વિના ઘડી ના રેવાય રે...(2)
હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2)

હો શું વાત કરું તમે લાજવાબ છો
તમે દિલ કેરા મહેલ ના નવાબ છો
હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ છો
તમે જાન  મારા દિલ ની ધડકન છો

હો મળી જાય ઓ સાથી તારો સાથ રે
બની જાય મારી જિંદગી જન્નત રે

હો મને તારા વિના...
હો મને તારા વિના ઘડી ના રેવાય રે...(2)
હો એક જાદુગર જાદુ કરી ગયો રે

હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2)

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »