Bewafai Lyrics in Gujarati

Bewafai - Umesh Barot
Singer - Umesh Barot , Music - Dhaval Kapadia
Lyrics - Manu Rabari & Mitesh Barot
Label - Zee Music Company
 
Bewafai Lyrics in Gujarati
| બેવફાઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તું ભુલીજા મને ન યાદ કર હવે
બેવફાઈ તારી મંજુર છે મને
હો તું ભુલીજા મને ન યાદ કર હવે
બેવફાઈ તારી કબુલ છે મને

હો ખબર છે મને કે પ્રેમ છે તને
પ્રેમના બદલામાં પ્રેમ ના મળે
ખબર છે મને કે પ્રેમ છે તને
પણ પ્રેમના બદલામાં પ્રેમ ના મળે
હો તું ભુલીજા મને ન યાદ કર ભલે
બેવફાઈ તારી મંજુર છે મને
ભુલીજા મને ન યાદ કર હવે
બેવફાઈ તારી કબુલ છે મને

હો તને પણ પ્રેમ છે મને પણ પ્રેમ છે
તોય મજબુરીયે જુદા રે કર્યા
હો આંખો મળશે પછી ઘણું એ રડશે  
કેવા વિધાતાએ લેખ રે લખ્યા

ભલે વરસે મારી આંખો તને યાદ રે કરી
મળવાની દુવા ના કરશું રે ફરી
 વરસે મારી આંખો તને યાદ રે કરી
મળવાની દુવા ના કરશું રે ફરી

તારા વિના ના ગમે ભલે આંખો આ રડે
પણ ફેંસલો આ તારો મંજુર છે મને
તું ભુલીજા મને ન યાદ કર હવે
બેવફાઈ તારી મંજુર છે મને

હો તું મારા દીલમાને કોઈના નસીબમાં
તારી દુનિયામાં ખુશ રહેજે તું સદા

હો મળું જો રસ્તે પુછું જો કેમ છે
મજામાં કહેજે હસતા હસતા
હો તને મળવાને જનમ લઈશું રે ફરી
આ જનમે ભલે તું બીજાને મળી
તને મળવાને જનમ લઈશું રે ફરી
આ જનમે ભલે તું બીજાને મળી

હો તું ભુલીજા મને ન યાદ કર મને
બેવફાઈ તારી કબુલ છે મને
તું ભુલીજા મને ન યાદ કર હવે
બેવફાઈ તારી મંજુર છે મને
બેવફાઈ તારી મંજુર છે મને
બેવફાઈ તારી મંજુર છે મને  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »