The Mafia Raaj Lyrics in Gujarati

The Mafia Raaj - Gaman Santhal & Mahesh Vanzara
Singer : Gaman Santhal & Mahesh Vanzara
Music : Dipesh Chavda , Lyrics : Ramesh Vachiya
Label : Sem Films
 
The Mafia Raaj Lyrics in Gujarati
| ધ માફિયા રાજ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ગોમમાં હોઈ માર્કેટમાં હોઈ
હાવજની બુમ તો બજારમાં હોઈ
ગોમમાં હોઈ માર્કેટમાં હોઈ
ભયોની ધુમતો બજારમાં હોઈ

હો ભલભલાના અમે પોણી અલ્યા માપિયાં
હો ...ભલભલાના અમે પોણી અલ્યા માપિયાં
ભલભલાના અમે પાવર અલ્યા માપિયાં
રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા

એ તાર ટેલિકોમ આવે ઓલા ડાકીય
તાર ટેલિકોમ આવે ઓલા ડાકીય
રૂબરૂ અડી જાય અલ્યા ભયો મારા માફિયા

હે એ ઉજળા છે ખોલીયાને ઉજળા નોમ રાખીયા
ઉજળા ઇતિહાસને ઉજળા નોમ રાખીયા
એ હોમે પડનારના પાડી દઈયે પાટીયા
દુશમનોના અલ્યા પડી જાય પાટીયા
રાજા રંગીલા મારા ગુજરાતના માફિયા
હો ...મર્દોના ગીત લખે રમેશભઈ વાંસીયા

હો મોત માથે લઈને અમે ફરનારા
જન્મયા નથી અમારી હોમે એ પડનારા
હો ...કાયર ઘણી જીવે જિંદગીના દાડા
વટ વચન વેર ખાતર અમે જીવ નારા

હા મારા ગુજરાતના લોકો લ્યા છે જબર
હારા હારા પોની ના પીવે પુછ્યા વગર
હો ભલભલાના અમે પાવર ઉતારીયા
હારા હારા લોકોના પાવર ઉતારીયા
રાજા રંગીલા મારા ગુજરાતના માફિયા
હા મારા દિપેશભઇ ચાવડા મ્યુઝિકના માફિયા

હો ભાઈબંધો માટે સુખ દુઃખનો સંગાથી
બાવડાનું બળ જાણે બાવન લ્યા હાથી
હો ...દુશમની પણ ભઈ એવી રાખી
દુશમન પણ ભઈને આપે સલામી  

હે મનનું ધાર્યું કરે મારા રે ભયો
ભાઈબંધો કાજે રહેતા સૌની રે મોર
હો તાર ટેલિકોમ આવે ઓલા ડાકીય
તાર ટેલિકોમ આવે ઓલા ડાકીય
રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા

હો ...ભલભલાના અમે પોણી અલ્યા માપિયાં
ભલભલાના અમે પાવર અલ્યા માપિયાં
રાજા રંગીલા મારા ગુજરાતના માફિયા
હો રાજા રંગીલા મારા ગુજરાતના માફિયા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »