Patai Raja Garbadiyo Lyrics in Gujarati

Patai Raja Garbadiyo - Praful Dave
Singer : Praful Dave , Music:  Ami Prajapati
Label :  Soor Mandir  
 
Patai Raja Garbadiyo Lyrics in Gujarati
| પતઈરાજા ગરબડીયા લિરિક્સ ગુજરાતીમાં |
 
પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

કે આયા આયા... નવરાત્રી ના દાડા... ગરબે રમવા નીસર્યા રે લોલ....

એ રમે રમે રાજા ની સોળ (હોળ) રાણી...
આ નવી નાર કોણ રમે રે લોલ...

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી રે મેલો) જાડિયો રે લોલ...

એ પાવાગઢ નો પાતળિયો શેલ રાજા...
કે મોલે ચડી જોઇ રહ્યો રે લોલ...

એ... પાવાગઢ નો પાતળિયો શેલ રાજા દારૂ માં ભોન ભૂલી ગયો રે લોલ....

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

પતૈરાજે અંતર પછેડો ઓઢ્યો ... માતાજી નો પાલવ જા રે લોલ...

એ... માંગો રાજા.. પાવાગઢ ના રાજા... માગ્યો વચન ઠારિયે રે લોલ..

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

એ... આલો આલો... પુત્ર ને પરિવાર...
બાંધવું ઘરે પારણા રે લોલ...

એ.... મારા ઘેર.... પુત્ર ને પરિવાર... પારણીયો ઘેર જુલી વળ્યો રે લોલ...

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

એ આલુ આલુ... ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ માળવા રે લોલ...

એ.... નથી જોતી ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ મળવા રે લોલ....

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

એ આલુ આલુ... ઘોડા ની ઘોડવાલ... હાથીડા આલુ.. જુલતા રે લોલ...

એ મારા ઘેર... ઘોડા અને ઘોડવાલ... અંબાણી ઘેર પતિ ઘણી રે લોલ...

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ...

એ માગું માગું એટલું વચન કે મારે મુલે આવજો રે લોલ...
એ... ફટ ભુંડા પાપી ને ચાંડાલ તે આશુ માગિયું રે લોલ...

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »