Ganpati Bapa Moriya Lyrics in Gujarati

Ganpati Bapa Moriya - Jigar Thakor
 Singers : Jigar Thakor , Payal Thakor
Lyrics : Chandu Raval
Music : Mahesh Savala & Nitin Solanki
Label : Jhankar Music

Ganpati Bapa Moriya Lyrics in Gujarati
| ગણપતિ બાપા મોરીયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ...ગણપતિ બાપા મોરીયા
ગણપતિ બાપા મોરીયા અમેં ઘીના લાડુ ચોળીયા
ગણપતિ બાપા મોરીયા અમેં ઘીના લાડુ ચોળીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા

એ મંગલ મૂર્તિ મોરીયા ભરો અમારી ઝોલીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા

ગણપતિ બાપા મોરીયા અમેં ઘીના લાડુ ચોળીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા

એ રિદ્ધિ સિદ્ધિ લાવો હારે નમણી સુંઢ વાળા
વિઘન હરતા બાપા ખોલો કિસ્મતના તાળા
હો પ્રથમ પેલા પૂજા તમારી વ્હાલા
બાળ તમારા કરે બાપા તમને કાલા વાલા

હે કંકુ ગુલાલ ઉડાડીયા
હે કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા
હે કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા

હો ગલી ગલી મેં શોર હે વાગે રૂડા વાજા
હરખે કરાવું હોમૈયા આવો મહારાજા
દશે દિશા એ દિવા તમારા જયકારા થાતાં
તમને જોઈ બાપા અમારા હૈયા રે હરખાતા

હે ચંદુ રાવલે ગુણ ગાવિયા
દિપક ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શિર ઝુકાવીયાં
જીગર ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શીર ઝુકાવીયાં
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા

ગણપતિ બાપા મોરીયા ઘી ના લાડુ ચોળીયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા
આવો બાપા આવો અમે ફૂલડાં શેરીએ વેરિયા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »