Desh Devi Aashapura Lyrics in Gujarati

Desh Devi Aashapura - Nandlal Chhanga
Singer & Lyrics : Nandlal Chhanga
Music : Shivam Gundecha
Label : Nandlal Chhanga
 
Desh Devi Aashapura Lyrics in Gujarati
| દેશ દેવી આશાપુરા લિરિક્સ ગુજરાતીમાં |
 
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં,
માડી મારી પણ સાંભળજે પ્રાર્થના..(2)
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)

હો....દુખીયો છુ ખાલી હાથે આવ્યો હું તારે દ્વાર,
બાળ તારો સમજીને મારી લેને સંભાળ..(2)
અમી આંખોથી, વ્હાલની વાતોથી..(2)
www.gujaratitracks.com

માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં,
માડી મારી પણ સાંભળને પ્રાર્થના..(2)
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)

હો...હરખ કેરી હેલીએ મેં માડીને વધાવ્યા,
અંધકાર છોડી માઁએ અજવાળા આપ્યાં,
હરખ કેરી હેલીએ મેં માડીને વધાવ્યા,
અંધકાર છોડી માઁએ અજવાળા આપ્યાં,
અમી આંખોથી, વ્હાલની વાતોથી..(2)
માઁએ પુરા કર્યાં મનનાં ઓરતાં,
મારાં મનગમતાં આવ્યાં રે નોરતાં,
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા..(2)
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં,
માડી મારી પણ સાંભળી તે પ્રાર્થના..(2) 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »