Cake Na Badle Jiv Laya Lyrics in Gujarati

Cake Na Badle Jiv Laya - Dhaval Barot
Singer - Dhaval Barot , Music - Rahul-Ravi
Lyrics - Darshan Bazigar , Label - Zee Music Company
 
Cake Na Badle Jiv Laya Lyrics in Gujarati
| કેક ના બદલે જીવ લાયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારા બર્થ-ડેના દાડે મારા ભાઈબંધ આયા
અરે મારા બર્થ-ડેના દાડે મારા ભાઈબંધ આયા
મારા જીગરના ટુકડા આયા
કેક ના બદલે મારો જીવ લાયા
અરે કેક ના બદલે મારો પ્યાર લાયા

હો રૂઠેલી જાનું મારી માનવીને લાયા
મારા ભાઈબંધો અને ઉપાડીને લાયા
રૂઠેલી જાનું મારી માનવીને લાયા
મારા ભાઈબંધો અને ઉપાડીને લાયા

અરે મારા બર્થ-ડેના દાડે મારા ભાઈબંધ આયા
મારા જીગરના ટુકડા આયા
કેક ના બદલે મારો જીવ લાયા
અરે કેક ના બદલે મારો જીવ લઈને લાયા

હો છુપચાપ બેઠો હતો ઘરમાં હું તો એકલો
તને શું ખબર પ્રેમ કરૂં તને ચેટલો
હો ચહેરો ઉદાસ હતો દિલ પણ ઉદાસ હતું
તારી યાદો વગર મારી જોડે કોઈ ન હતું
હો જેની હારે લાગી દિલથી મને માયા
મારા જીગરજાન એને લઈને આયા
જેની હારે લાગી દિલથી મને માયા
મારા જીગરજાન એને લઈને આયા

એ મારા બર્થ-ડેના દાડે મારા ભાઈબંધ આયા
મારા જીગરના ટુકડા આયા
કેક ના બદલે મારો જીવ લાયા
અરે કેક ના બદલે મારો જીવ લઈને લાયા

હો જિંદગી કરતા મને વાલી મારી જાન છે
તારા વગર મારી દુનિયામાં કોણ છે
હો દિલથી વાલીને જીવથી અધિક છે
મારી જાનુડી મારા દિલના નજીક છે
હો વરસમાં એકવાર આવે મારો બર્થ-ડે
તારા વગર ના મનાવું હું બર્થ-ડે
વરસમાં એકવાર આવે મારો બર્થ-ડે
તારા વગર ના મનાવું મારો બર્થ-ડે

અરે મારા બર્થ-ડેના દિવસે મારી દુનિયા લાયા
મારા જીગરના ટુકડા આયા
કેક ના બદલે મારો જીવ લાયા
અરે કેક ના બદલે મારો પ્યાર લઈને લાયા
એ કેક ના બદલે મારો જીવ લાયા  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »