Ambema Na Chako Chaki Lyrics in Gujarati

Ambema Na Chako Chaki - Jigar Thakor & Payal Thakor
Singers :  Jigar Thakor & Payal Thakor
Lyrics : Chandu Raval , Music : Mahesh Savala
Label : Jhankar Music
 
Ambema Na Chako Chaki Lyrics in Gujarati
| અંબેમાંના ચકોને ચકી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે એક ચકોને ચકી બેઠાતા બેઠાતા
અંબેમાની વાત મોડતાતા
હે ઓબા ડાળે બેસી કેરી ખાતાતા
અંબેમાની વાત મોડતાતા...ટેક

હો ગઢ દોતાના હતા રોણો રાજવી
ભકિત કરતા અંબેમાની ભાવથી
હો દોતાથી રોજ રોણો હેડતા જાતા
માની પુનમ રોણોજી ભરતા
હે વિતયા  વષૉને ઘડપણ આયુ રે આયુ રે
માને મળવાનુ વિચાર્યુ રે...ટેક

હો સનમુખ અંબેમા રોણાજીને મળયા
માના ચરણોમા રોણાજી નમયા
માગો રોણાજી માગ્યા વચન આલુ
સંકટ કોય હોયતો પળમા ટાળુ
હે માડી પધારો મારા ઓગણે રે ઓગણે રે
નથી ચડાતુ હવે ડુંગરે રે...ટેક

હો માડી બોલયા એક શરત છે મારી
તમે આગળ હુ પાછળ તમારી
હો પાછુ વળીને ના રોણાજી જો જો
આટલી શરત તમે યાદ રે રાખજો
હે તમે જોશોને અમે રોકાશુ રે રોકાશુ રે
તયાથી ના ડગલુ એક ભરશુ રે...ટેક

હો આગળ રોણાજી પાછળ અંબાજી
રૂમઝૂમ ઝોઝર માના વાગે
ઝોઝરનો ઝણકાર બંધરે થઈ જો
રોણાથી પાછળ લમણો વળાઈ જો
હે રોણા બોલ્યા ભુલ માફ મા કરજો રે કરજો રે
દોતામા માંડી પધારજો રે...ટેક

હો મા બોલ્યા એક ડગલુ નઇ ચાલુ
પણ તમને એક રોણા વચન આલુ
હો નોમ તમારૂ રોણાજી અમર થાછે
ભકિત તમારી જગમા ગવાછે
હે માને લળી લળી રોણો  પાયે લાગ્યાં રે લાગ્યાં રે
અમર વાજા વાગયા રે...ટેક 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »