Vatt Thi Gujarati Lyrics in Gujarati

Vatt Thi Gujarati
Singers : RJ Kshitij & Rutesh Patel
Music : Param Bhagat & Prajval Pandya & DJ Adee & Vrushank Gurav
Lyrics : Rutesh Patel , Label : Halo Music
 
Vatt Thi Gujarati Lyrics in Gujarati
| વટ્ટ થી ગુજરાતી લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓછું બોલે 'ને કરે Working ઝાઝું,
.....
મન થી મજબૂત શરીર તાજુમાજું..
.....
હે, ઓછું બોલે 'ને કરે Working ઝાઝું,
મન થી મજબૂત શરીર તાજુમાજું,
Love કરી જાણે રાખે Solid કાળજું,
આખી દુનિયામાં રહે ચારેય બાજુ..

God promise બાપુ I'm telling સાચું...
હે...

વટ્ટ થી ગુજરાતી..
(હે જી રે)
અમે વટ્ટ થી ગુજરાતી..
(હા ભાઈ હા)
અમે વટ્ટ થી ગુજરાતી..
(સાહેબજી)
અમે વટ્ટ થી ગુજરાતી..

વટ્ટ થી ગુજરાતી..
(હા ભઇલુ)
અમે વટ્ટ થી ગુજરાતી..
(હોવે લ્યા)
વટ્ટ થી ગુજરાતી..
(I am પોતે)
વટ્ટ થી ગુજરાતી...

Aha..
વટ્ટ થી ગુજરાતી કહે સાંભળ ભાઈબંધ,
Rap કરી સંભળાવું આખો નિબંધ,
ડોબા નથી ભલે ને પહેરી Turban,
Time આવે ત્યારે બની જઈએ Urban..

અમારી જુદી છે રીત થોડી, કરવાની પ્રીત..
દુનિયામાં ગમે ત્યાં થઈ જઈએ Fit,
અમે ઝાઝા Foodie 'ને ભલે થોડાં Unfit,
અડફેટે ચઢનારા બોલે "Oh S**t"...

Lunch પછી મારીએ છાશનો રે Peg,
બારેય મહિના જામે ગરબાનો Swag,
જાત-પાત નો કરીએ ના કોઈ ઉત્પાત,
વટ્ટ સાથે બોલો જય ગરવી ગુજરાત,
જય જય ગરવી ગુજરાત,
જય જય ગરવી ગુજરાત,
જય જય ગરવી ગુજરાત...

હે અમદાવાદનો સોટ્ટો, સુરતનો ઠાઠ,
સોરઠ રંગીલું 'ને બરોડા Smart..
કચ્છના રે રણ ની થાય દુનિયામાં વાત,
Super-Duper સે લ્યા ઉત્તર ગુજરાત..

લોહીમાં Business 'ને Market ના સરતાજ,
નફા નુકસાન નો બધો જાણીએ મિજાજ,
એક, બે, સાડા ત્રણનો કરીએ હિસાબ,
કરી નાખે જો કોઈ પણ આડી રે વાત...

લાગે Average પણ કાઢે કાઠું,
Stereotype કે' જો કોઈ લાગે માઠું,
આપણું રે કામ કદી ના રે' કાચું,
ખાવા-ખવડાવવામાં ના જોતા પાછું...

God promise બાપુ I'm telling સાચું... હે...

વટ્ટ થી ગુજરાતી..
(હે જી રે)
અમે વટ્ટ થી ગુજરાતી..
(Yes dear)
વટ્ટ થી ગુજરાતી..
(ચ્યમ પાલ્ટી)
વટ્ટ થી ગુજરાતી..
(હા મોજ)

વટ્ટ થી ગુજરાતી..
(કેમ વ્હાલી..?)
વટ્ટ થી ગુજરાતી..
(ચલને લા)
વટ્ટ થી ગુજરાતી..
(ગુજ્જુ Swag)
વટ્ટ થી ગુજરાતી...

થનગનતા રાગથી સુખના સંગાથથી,
મહેકે છે આજ જો ધરતી ગુજરાતની..
ઉલ્લાસ-ઉમંગથી કસુંબીના રંગથી,
શોભા છે મારા આ ગરવી ગુજરાતની...(x2)

હે વટ્ટ થી ગુજરાતી...  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »