Tame Tamara Marji Na Malik Lyrics in Gujarati

Tame Tamara Marji Na Malik - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : Natvar Solanki
Music : Hardik-Sanjay , Label : DK Films
 
Tame Tamara Marji Na Malik Lyrics in Gujarati
| તમે તમારા મરજીના માલીક લિરિક્સ |
 
હો બદનામ થયા અમે તરસી રહ્યા તમે
હો ...બદનામ થયા અમે તરસી રહ્યા તમે
બદનામ થયા અમે તરસી રહ્યા તમે
હો ઘણા જુલમ સહ્યા અમે હસી રહ્યા તમે
ઘણા જુલમ સહ્યા અમે ત્યારે હસી રહ્યા તમે
હો ગમે તેવા બોના તું કરે હવે તારો મેળ નઈ પડે
હો તમે તો તમારી મરજીના માલીક છો
હો ...તમે તો તમારી મરજીના માલીક છો

બદનામ થયા અમે તરસી રહ્યા તમે
ઘણા જુલમ સહ્યા અમે હસી રહ્યા તમે

હો રાખતી ના વેમ મનમાં કે તારો દીવાનો બની જઈ
હો હતો રાજી રોમ મારો કે છુટ્યો તુજથી જનમનો નાતો
હો હવે કર ચકુ લીલા લહેર નહીં કરૂં તુજ પર મહેર
હો તમે તો તમારી મરજીના માલીક છો
હો ...તમે તો તમારી મરજીના માલીક છો

બદનામ થયા અમે તરસી રહ્યા તમે
ઘણા જુલમ સહ્યા અમે હસી રહ્યા તમે

હો બહુ તડપ્યો તારા કાજે ખુશયોનું નગર લૂટાવ્યું તુજ પર
હો તમને ક્યાં હતી કદર પ્રેમની પુરી કરી નાખી મેં સફર
હો નઈ નાખ્યું નોમ મેં તારૂં વાખી દીધું દિલનું બારણું
હો ચકુ તમે તો તમારી મરજીના માલીક છો
હો તમે તો તમારી મરજીના માલીક છો
ચકુ તમે તો તમારી મરજીના માલીક છો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »