Sagai Lyrics in Gujarati

Sagai - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music: Ravi - Rahul
Lyrics: Mitesh Barot (Samrat) , Label- Saregama India Limited
 
Sagai Lyrics in Gujarati
| સગાઇ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે છેલ્લી વાર ફોન માં વાતો થઇ...(2)
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ
હે ફોન મુક્યો ને હું રોતી રઈ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ

એ મારી હારે પૈણવાનો વાયદો કર્યો તો
હાથમાં હાથ નાખી બજારે ફર્યા તા...(2)

એ જોવા જેવી મારી હારે થઇ આજ તારી જાનુ બીજી થઇ
છેલ્લી વાર ફોન માં વાતો થઇ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ

એ ત્રણ દાડા પ્રેમ મારો તને યાદ રહેશે
પછી મારી યાંદુ તારું દિલ ડિલેટ કરશે
એ સ્ટોરી સ્ટેટ્સ મારા તારા માટે હશે
મેસેજ નઈ કરું કદી બ્લોક ના કરજે

હો દિલ નું દર્દ આંસુ ને યાદ તારી
મહોબત્તની હું મારી નસીબ થી હારી...(2)

દિલ ની વાત દિલ માં રેળાઈ ગઈ
આજ તારી જાનુ રે રડતી થઇ
છેલ્લી વાર ફોન માં વાતો થઇ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ

એ તૂટેલું દિલ મારુ દુઆઓ માંગે
મારી જેમ એ તારી હમ્ભાલ રાખે
એ નસીબ એનું જીત્યું મારા પ્રેમ હામે
જિંદગી શું જીવ કરું છે તારા નોમે

હો દિલ મળ્યા હાથ ની રેખા ના મળી
રોજ મળનારા હવે નઈ મળે ફરી...(2)
છેલ્લી વાર ફોન માં વાતો થઇ
પછી તારો ફોન કદી આયો નઈ

છેલ્લી વાર ફોન માં વાતો થઇ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ
બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ

પછી બીજા દાડે સગાઇ તારી થઇ ગઈ

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »