Ramapir No Medo Lyrics in Gujarati

Ramapir No Medo - Suresh Zala
Singer & Lyrics : Suresh Zala
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Suresh Zala Official
 
Ramapir No Medo Lyrics in Gujarati
| રામાપીરનો મેળો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ મેડલે જા જો જા જો
અરે મેડલે જાજો સુગુણલા મારી બેન મેડલે જા જો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો જો હો

એ મેડલે જાજો વિરમ દે મારા વીર મેડલે જા જો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો જો હો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો

એ લેખ ચૂડલા હોરો
વિરમ દે મારા વીર ચૂડલા હોરો
એવા ચૂડલા એ પેરી ન મેળો માલશું હો જો

હો લેખ કડલા હોરો
વિરમ દે મારા વીર કડલા હોરો
એવા કડલા એ પેરી ન મેળો માલશું હો જો
એવા કડલા એ પેરી ન મેળો માલશું હો

હે મન ગમતી ચૂંદડી હોરો
વિરમ દે મારા વીર ચૂંદડી હોરો
એવી ચૂંદડી પેરી ન મેળો માલશું હો જો

એ લેખ ઘુઘરી હોરો
વિરમ દે મારા વીર ઘુઘરી હોરો
એવી ઘુઘરી એ પેરી ન મેળો માલશું જો
એ મેડલે જાજો સુગુણલા મારી બેન મેડલે જા જો

એ આયા આયા મીનળ દે મોરી માત
આયા આયા એવા પિતા અજમલજી મેળો માલવા હો જો
અરે બોલ્યા બોલ્યા વિરમ દે મારા વીર
બોલ્યા બોલ્યા એવા શરણે એ લેજો રોમાપીરના હો જો
એવા શરણે એ લેજો રોમાપીરના હો જો હો
એવો મેળો રે એ ભરાણો રણુજા શહેર મોં હો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »