Pela Tame Aavsho Ke Maru Maut Aavshe Lyrics in Gujarati

Pela Tame Aavsho Ke Maru Maut Aavshe - Chaman Thakor
Singer : Chaman Thakor , Music : Ravi - Rahul
Lyrics : Naresh Thakor (Vayad) , Label : Ekta Sound
 
Pela Tame Aavsho Ke Maru Maut Aavshe Lyrics in Gujarati
| પહેલા તમે આવશો કે પહેલા મોત આવશે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
હે મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
પહેલા તમે આવશો કે પહેલા મોત આવશે

હે તને છેલ્લી વાર જોવા તારો યાર તરસે
તને છેલ્લી વાર જોવા તારો પ્યાર તરસે
પહેલા તમે આવશો કે બબુ મોત આવશે

હો સવાલો પુછે મારી આંખો
આજે લુંટાશે સપના મારા લાખો
સવાલો પુછે મારી આંખો
આજે લુંટાશે સપના મારા લાખો

એ મારી વાલી આવશે કે યમરાજ આવશે
હે મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
બબુ તમે આવશો કે મારૂં મોત આવશે
એ મારી ગોંડી આવશે કે યમરાજ આવશે

હો વાતો કરવી છે મારે તને વેદનાની
બે ઘડી સુખની પળો તારી જોડે જીવવાની
અરે રે કહી દે ગોંડી શું પડ્યો વાંધો બબુ શું પડી ખામી
આવી જા નહીં તો જોવા મળશે રે નનામી

હો તુટ્યો નથી હજુ ભરોસો
વેલી આવજે નક્કે બહુ રોશો
હો તુટ્યો નથી હજુ ભરોસો
વેલી આવજે નક્કે બહુ રોશો

એ મારી જાન આવશે કે મારી જાન જાશે
અરે રે  દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
પહેલા તમે આવશો કે મારૂં મોત આવશે
હે બબુ તમે આવશો કે મારૂં મોત આવશે

હો રાંધેલા ધાન મારા બે ટાણા રજળે
તને હંભારી મારા કાળજા રે કકળે
અરે બબુ આવી જાને મોત ઉભું સામે દિલ મારે છે વળખા
આવી જાજે બબુ નક્કે જોવા મળીશ રાખમાં

હો જીવ લઈ જાશે યમરાજ મારો
તારો મારો તુટી જાશે સથવારો
હો જીવ લઈ જાશે યમરાજ મારો
તારો મારો તુટી જાશે સથવારો

એ મારી વાલી આવશે કે રોવા લોકો આવશે
હજુ પણ  દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
મારૂં દિલ વાટ જોવે પહેલા કોણ આવશે
પહેલા તમે આવશો કે મારૂં મોત આવશે
હે મારી ગોંડી આવશે કે યમરાજ આવશે
હે બબુ આવશે કે લોકો રોવા આવશે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »