Oh Deva Lyrics in Gujarati

Oh Deva(Ganapathi Bappa Moriya)
Singer : Jigar Thakor , Lyrics : Chandu Raval
Music : SGR , Label : Jhankar Music 
 
Oh Deva Lyrics in Gujarati
| ઓ દેવા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ગણપતિ બાપા મોરીયા ઘીમા લાડુ ચોળીયા
ગણપતિ બાપા મોરીયા ઘીમા લાડુ ચોળીયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા

હો રિદ્ધિ સિધ્ધિ લાવો હારે જમણી સૂઢ વાલા
વિઘ્ન હર્તા બાપા ખોલો કિસ્મતના તાલા
પરથમ પેલા પુજા તમારી વાલા
બાલ તમારા કરે બાપા તમને કાલાવાલા
કંકુ ગુલાલ ઉડાડીયા
કંકુ ગુલાલ ઉડાડીયા
ઢોલ શરણાઇ વગડાવીયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા

હે  ગલી ગલીમે શોર હૈ વાગે રૂડા વાજા
હરખે કરાવુ સામૈયા આવો મહારાજા
દરેક દીશાયે દેવા તમારા જયકારા થાતા
તમને જોઇને બાપા અમારા હૈયા હરખાતા
ચંદુ રાવળે ગુણ ગાવીયા
જીગર ઠાકોરે ગુણ ગાવિયા
ચરણે શીષ ઝુકાવિયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા
આવો બાપા આવો અમે ફુલડા શેરીયે વેરીયા
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »