Mara Lekh Ma Lakhi Judai Lyrics in Gujarati

Mara Lekh Ma Lakhi Judai - Naresh Thakor
Singer :- Naresh Thakor , Lyrics :- Kamlesh Thakor (Sultan)
Music :- Vishal Modi & Utpal Barot
Label :- Vanraj Thakor Official

Mara Lekh Ma Lakhi Judai Lyrics in Gujarati
| મારા લેખમાં લખી જુદાઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારા લેખ માં લખી છે જુદાઈ
આખો  રડી રડી થાકી તું ના આઈ (2)
હો આઈ મોત ની ઘડી પણ તું ના આઈ

ના મનાતું હોય ના વશ્વાસ હોય
ના મનાતું હોય ના વશ્વાસ હોય
આવી ને જોઈ લો શું હાલત સે અમારી
જીવ લઇ લેશે તારી આ જુદાઈ
                   
હો ઘણા છે સંબધો પણ તમેં છો અલગ
આમ રૂઠી ને ના ફરશો તમે બતાવો ઝલક
હો હું ને તું મળીયે તો જાણે આભે ઉગ્યા તારા
હું બનું ચાંદ તમે ચાંદની અમારા  
હો માની જા હવે ,માંન કહેવું હવે
માની જા હવે ,માંન કહેવું હવે

આવીજા આવીજા જોવા હાલત અમારી
જીવ લઇ લેશે તારી આ જુદાઈ

હો જીંદગીની સફરમાં જોવે છે તારી છાયા
આમ અબોલા નાં કરશો લાગી છે તારી માયા
હો  લાગે છે કે તમે અમને ઘણો છો પરભારા
હવે એવું તો નહિ કે મન ભરાયા તમારા

જા જીવિલે તું ,હવે જોવા નહિ મળું
જા જીવીલે તું ,હવે જોવા નહિ મળું

હવે ઉડી જાસે પંખી ખાલી
કાયા આ રેહવાની
 હો જીવ લઈ ગઈ આ જુદાઇ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »