Je Thayu A Bhale Thayu Lyrics in Gujarati

Je Thayu A Bhale Thayu - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : Dilip Thakor & Natvar Solanki
Music : Hardik & Sanjay , Label: Dvn Music
 
Je Thayu A Bhale Thayu Lyrics in Gujarati
| જે થયું એ ભલે થયું લિરિક્સ ગુજરાતીમાં |
 
જે થયું એ ભલે રે થયું
મને મળ્યું ના મનગમતું
હો જે થયું એ ભલે રે થયું
મને મળ્યું ના મને ગમતું

ભગવાન ખુશ રાખે અને
મનગમતું મળી જાય અને
સદા હસતું જોવા માંગુ હું એનું મોઢું
સહન કરી લઈશું અમે થોડું થોડું

હો જે થયું એ ભલે રે થયું
મને મળ્યું ના મનગમતું

વિધિના લેખ કદી બદલાયા નથી
હો દુઃખનો પહાડ તુટ્યો આંખે આયો અંધાપો
દુનિયાને ગમ્યો ના પ્રેમ એનો મારો
હો લાચાર થઈ જિંદગી જીવું છું
ના કોઈ સવાલ હું કરૂ છું
 સદા હસતું જોવા માંગુ હું એનું મોઢું
સહન કરી લઈશું અમે થોડું થોડું

હો જે થયું એ ભલે રે થયું
મને મળ્યું ના મને ગમતું

હો સાચો પ્રેમ કોઈ દાડો ક્યાં કોઈને છે મળ્યો
અંતે આવ્યા છે મારે રડવાનો વારો
હો આજ મેં મારા જીવથી વાલો જીવ મેં મારો ખોયો
પ્રેમ કરીને કોઈ મળ્યો ના ફાયદો
હો આ પ્રેમ ના હોત તો હારૂ
ખોટું બળે ના દિલ રે બિચારૂં
આ પ્રેમની દુનિયામાં નથી કોઈ મારૂ
તોય હસતું જોવા માંગુ હું એનું મોઢું

હો જે થયું એ ભલે રે થયું
મને મળ્યું ના મને ગમતું
ભગવાન ખુશ રાખે અને
મનગમતું મળી જાય અને
સદા હસતું જોવા માંગુ હું એનું મોઢું
સહન કરી લઈશું અમે થોડું થોડું
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »