Eklo Pan Ekdo Lyrics in Gujarati

Eklo Pan Ekdo - Mahesh Vanzara
Singer - Mahesh Vanzara , Music - Dipeshbhai Chavda
Lyrics - Anil Meer & Ramesh Vanchiya & Pintu Bharwad
Label - Goga Star Films Media
 
Eklo Pan Ekdo Lyrics in Gujarati
| એકલો પણ એકડો લિરિક્સ ગુજરાતીમાં |
 
હા મારા ભયો જીગરના ટુકડા
ઠાકર રાખે હસતા મુખડા
સંપ અમારો હોઈ જાણે રામ લખન

એ મારા ભયો છે દિલના ના ટુકડા
ઠાકર રાખે હસતા મુખડા
સંપ એવો અમારો એક રામ એક લખન

હા ના કરશો ઝગડો
હા હા ના કરશો ઝગડો
એણે વેઠ્યો છે વગડો
ના કરશો ઝગડો
એણે વેઠ્યો વન વગડો

બે ચાર લુખેટો હારે ભાળીને વોરી ના લેશો ઝગડો
ભલે એકલો પણ એકડો
ભલે એકલો પણ એકડો , એકડો

હો મરદની માથે હોઈ તાપ તડકો
મરદની માથે હોઈ તાપ તડકો
સોના ટોળામાં લડી રે લેતો કદી ના પાછો પડતો
એ ભાયડો એકલો પણ એકડો
ભલે એકલો પણ એકડો , એકડો

હા રાજા એકલો પણ એકડો
એકલો પણ એકડો

હો સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે
વટની વાતે ભાયડા લડી લેવું પડે
હા હા હા હા મારા વાલા જૂંડ જોડે રાખી ઓલા શિયાળિયાં રે ફરે
મોતને મુઠીમાં લઈને આ ભાયડા જિંદગી જીવે

હો કોઈની હવામાં આઈને તમે વોરી ના લેશો ઝગડો હો હો ...
વીરો મારો  એકલો પણ એકડો
ભલે એકલો પણ એકડો

હો દુશ્મન સેંકડો પણ એકલો
એકલો પણ એકડો

હા જીત જાયેંગે એ જિંદગી કી જંગ
સાતી સ્તીસ્કી જીગર મેં હે દમ
હા ...પાપાકી નજરોં મેં નાલાયક હમ
યરોકે યાર ભલા ખલનાયક હમ

પર મેરી જાનુ મુજસે કહેતી તું મેરા જાનેમન
હોમભાળ સિંહણ
આ હવાજ એકલો પણ એકડો
ભલે એકલો પણ એકડો , એકડો

હા દુશ્મન સેંકડો પણ એકલો
સેંકડો પણ એકડો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »