A Pagal Chhu Hu Lyrics in Gujarati

A Pagal Chhu Hu - Vikram Thakor
Singer :- Vikram Thakor , Lyrics :- Baldevsinh Chauhan
 Music :- Vivek Rao & Utpal Barot & Vishal Modi
Label :- Bansari Films
 
A Pagal Chhu Hu Lyrics in Gujarati
| એ પાગલ છું હું લિરિક્સ ગુજરાતીમાં |
 
 
દિલની ધડકનને જીવ તું છે મારો
દિલની ધડકનને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો

દિલની ધડકનને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો

એ પાગલ છું હું
એ પાગલ છું હું

મારા સુખ દુઃખનો તું છે સહારો
સૌવ દીવાનો કહે છે જેને તારો

એ પાગલ છું હું
એ પાગલ છું હું

ફૂલથી એ કોમળ તું પરીથી રૂપાળી
મારી આંખોમાં છે તસ્વીર તારી
જોયા કરૂં તુજને હું નજર ના ધરાતી
જીવ ગભરાય જયારે દૂર તું તો જતી

પ્રેમ નૈયાનો તું છે કિનારો
લોકો મજનુ કહે છે જેને તારો
પ્રેમ નૈયાનો તું છે કિનારો
લોકો મજનુ કહે છે જેને તારો

એ પાગલ છું હું
એ પાગલ છું હું

મારી બધી ખુશીયો મેં તો કરી તારા નામે
દુનિયાની દોલત કઈ નથી તારી સામે
માંગી જેને મન્નતમાં એતો મળી ગઈ છે
જુદાઈ મારી જોને જન્નત બની ગઈ છે

મારા માટે બધું છે પ્રેમ તારો
જગ જોગી કહે છે જેને તારો
મારા માટે બધું છે પ્રેમ તારો
જગ જોગી કહે છે જેને તારો

એ પાગલ છું હું
એ પાગલ છું હું

દિલની ધડકન ને જીવ તું છે મારો
દુનિયા આશિક કહે છે જેને તારો

એ પાગલ છું હું
એ પાગલ છું હું

એ પાગલ છું હું
એ પાગલ છું હું

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »