Tari Khusi Na Samachar Lyrics in Gujarati

Tari Khusi Na Samachar - Gaman Santhal
Singer - Gaman Santhal , Music - Amit Barot
Lyrics - Darshan Bazigar , Label - Amara Muzik Gujarati
 
Tari Khusi Na Samachar Lyrics in Gujarati
| તારી ખુશીના સમાચાર લિરિક્સ |
 
હો તારી ખુશીના સમાચાર
હો ખુશીના સમાચાર મળ્યા મુજને
ખુશીના સમાચાર મળ્યા મુજને
દિલ મારૂં રાજીને રાજી છે

હો મારા હૈયાનો હરખ સમાતો નથી
હૈયાનો હરખ સમાતો નથી
દિલ મારૂં રાજીને રાજી છે

હો મનમાં ઝેર નથી કોઈ પ્રતિ વેર નથી
તારા સિવાય કોઈથી પણ પ્યાર નથી
તારી ખુશીના સમાચાર
ખુશીના સમાચાર મળ્યા મુજને
દિલ મારૂં રાજીને રાજી છે
દિલ મારૂં રાજીને રાજી છે

મંદિરે માથું ટેકતો
હતો તારા માટે દુવા માંગતો હતો
પથ્થર ના દેવ ગણતો હતો
હો દિલને જરૂર તારી હમેશા રહી
તારી યાદોમાં આંખો જાગતી રહી
તારી ખુશીના સમાચાર
ખુશીના સમાચાર મળ્યા મુજને
દિલ મારૂં રાજીને રાજી છે
દિલ મારૂં રાજીને રાજી છે

હો નસીબ નતા તારાને મારા તું ના જાણે હાલ મારા
હો તારા વગર કેમ વીતે આજકાલ દિવસ મારા
હો છોડ દુનિયાને પકડ મારો રે હાથ
તારા વગર નહીં જાય જગ મારો રે સાથ
ખુશીના સમાચાર મળ્યા મુજને
ખુશીના સમાચાર મળ્યા મુજને
દિલ મારૂં રાજીને રાજી છે
દિલ મારૂં રાજીને રાજી છે
હો દિલ મારૂં રાજીને રાજી છે
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »