Kismat Mari Futi - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Jigar Chauhan
Music: Amit Barot , Label- Saregama India Limited
Singer: Rakesh Barot , Lyrics: Jigar Chauhan
Music: Amit Barot , Label- Saregama India Limited
Kismat Mari Futi Lyrics in Gujarati
| કિસ્મત મારી ફૂટી લિરિક્સ ગુજરાતીમાં |
હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો મારૂં કોઈ નથી તને બધું આપી દીધું
મારી સમજી ને તારા નોમે કરી દીધું
હો મારા મૌત પેહલા કફન લઇ લીધું
મારા મર્યા પેહલા તે મોઢું ફેરવી લીધું
હો મારા દિલને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમના નામે ધતિંગ કરી દીધું
હો મારા દિલને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમના નામે ધતિંગ કરી દીધું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો તારી યાદો માં મારૂં ચોય ના ઠેકાણું
જુલ્મી હાલ માં દલડું ગવાણું
હો માસુમ ચેહરે મારૂં બધું રે ખોવાણું
વફાને બદલે બેવફાઈમાં લૂંટણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો મારૂં કોઈ નથી તને બધું આપી દીધું
મારી સમજી ને તારા નોમે કરી દીધું
હો મારા મૌત પેહલા કફન લઇ લીધું
મારા મર્યા પેહલા તે મોઢું ફેરવી લીધું
હો મારા દિલને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમના નામે ધતિંગ કરી દીધું
હો મારા દિલને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમના નામે ધતિંગ કરી દીધું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારૂં ખોયું
હો તારી યાદો માં મારૂં ચોય ના ઠેકાણું
જુલ્મી હાલ માં દલડું ગવાણું
હો માસુમ ચેહરે મારૂં બધું રે ખોવાણું
વફાને બદલે બેવફાઈમાં લૂંટણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી
ConversionConversion EmoticonEmoticon