Tame Dil Hare Ramjo Mot Hare Ame Ramiye Lyrics in Gujarati

Tame Dil Hare Ramjo Mot Hare Ame Ramiye
 Singer : Dilip Thakor , Lyrics : Hitesh Sobhasan
Music : Hardik Rathod & Sanjay Thakor , Label : Royal Digital
 
Tame Dil Hare Ramjo Mot Hare Ame Ramiye Lyrics in Gujarati
| તમે દિલ હારે રમજો મોત હારે અમે રમીયે લિરિક્સ |
 
હો અમે પ્રેમ કરવા નીકળી પડ્યા હવે ના થમીયે
હો અમે પ્રેમ કરવા નીકળી પડ્યા હવે ના થમીયે
અમે પ્રેમ કરવા નીકળી પડ્યા હવે ના થમીયે
તમે દિલ હારે રમજો
તમે દિલ હારે રમજો
મોત હારે અમે રમીયે

હો તમે શું જાણો તમારા માટે અમે શું કરીયે
માંગી જોવો જીવ તમે અમારો હસતા જીવ દઈયે
હો ... હસતા જીવ દઈયે

હો તમને ગમે એ કરજો ભલે અમે ના ગમીયે
તમને ગમે એ કરજો ભલે અમે ના ગમીયે
તમે દિલ હારે રમજો
તમે દિલ હારે રમજો
મોત હારે અમે રમીયે
હો મોત હારે અમે રમીયે
અમે પ્રેમ કરવા નીકળી પડ્યા

હો દિલમાં ઝેર હોઈ તો ઝેર પિવડાવજો
ઘરના અમારા સુખના દિવા ઓલવાવજો
હો ફોહલાયા અમને એવા કોઈને ના ફોહલાવજો
મારા જેવા ગરીબડાને ના રે રોવડાવજો
મારા જેવા ગરીબડાને ના રે રોવડાવજો
તમે ભર પેટ જમજો ભલે
તમે ભર પેટ જમજો ભલે અમે ના જમીયે
અમે થઈ ગયા રખડતા ઓમ તેમ ભમીયે
તમે દિલ હારે રમજો
તમે દિલ હારે રમજો
મોત હારે અમે રમીયે
હો મોત હારે અમે રમીયે
અમે પ્રેમ કરવા નીકળી પડ્યા

હો ખોવાય ગયા મારી હંભાળ લેનારા
ચ્યો જ્યાં દાજેલા ઉપર ડોમ દેનારા
હો શરમ વગરના કુદરતથી ના ડરનારા
ખાય પીને પાછળ પડ્યા આબરૂ લેનારા
ખાય પીને પાછળ પડ્યા આબરૂ લેનારા
હો તમને છેલ્લા રોમ રોમ
તમને છેલ્લા રોમ રોમ અમે રે કહીયે
અમે આવીને ઉભા રહ્યા મોતની અણીએ
તમે દિલ હારે રમજો
તમે દિલ હારે રમજો
મોત હારે અમે રમીયે
હો મોત હારે અમે રમીયે
હો મોત હારે અમે રમીયે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »